Charotar Sandesh
ગુજરાત

CM ભૂપેન્દ્ર પટેલ શનિવારે દિલ્હી જશે : મુખ્ય ન્યાયમૂર્તિશ્રીઓની સંયુકત પરિષદમાં સહભાગી થશે

CM ભૂપેન્દ્ર પટેલ

નવી દિલ્હી : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલ શનિવાર, તા.૩૦ એપ્રિલ-ર૦રરના નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે સવારે ૧૦ વાગ્યે યોજાનારી જોઇન્ટ કોન્ફરન્સ ઓફ ચીફ મિનીસ્ટર્સ એન્ડ ચીફ જસ્ટીસીઝ ઓફ હાઇકોર્ટસમાં સહભાગી થવા નવી દિલ્હી જશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં યોજાનારી કોન્ફરન્સ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં યોજાનારી આ કોન્ફરન્સમાં કાયદા મંત્રી શ્રી કિરન રિજ્જુ અને સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન. વી. રમણા સહિત દેશના રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ અને રાજ્યની વડી અદાલતોના મુખ્ય ન્યાયમૂર્તિશ્રીઓ પણ જોડાશે.

Advocate Mukesh Danak – Mo. 72260 11144

Other News : ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલ સાથે થાઇલેન્ડના ભારત સ્થિત રાજદૂતની સૌજ્ન્ય મુલાકાત બેઠક યોજાઇ

Related posts

રાજ્યમાં વધુ ૧૦ કેસો પોઝિટિવ આવતા કુલ કેસોની સંખ્યા ૧૦૫ : અમદાવાદ ત્રીજા સ્ટેજમાં પહોંચ્યુ…

Charotar Sandesh

વાયું વાવાઝોડાની સ્પીડ અને આપણી સ્પીડ વચ્ચેની આ લડાઇ છે : મુખ્યમંત્રી રૂપાણી

Charotar Sandesh

ડીજે સાઉન્ડ બંધ કરાવવા ગયેલા પોલીસકર્મી પર હુમલો, પીએસઆઈ ઈજાગ્રસ્ત

Charotar Sandesh