Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લા કોંગ્રેસમાં ભડકો : પુર્વ ધારાસભ્ય કાન્તિભાઈ સોઢાપરમારનું કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું

આણંદ : જિલ્લા કોંગ્રેસમાં ૨૦૧૭ની વિધાનસભાની ચુંટણીમાં આણંદ બેઠક ઉપરથી વિજયી બનેલ પૂર્વ ધારાસભ્ય કાન્તિભાઈ સોઢાપરમારે કોંગ્રેસના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દેતાં રાજકારણમાં ગરમાયું છે.

આ બાબતે ભાજપમાં કે અન્ય પક્ષમાં જોડાવવાની અટકળો તેજ બની છે, કોંગ્રેસના મોવડી મંડળે મનાવવાની કવાયથ હાથ ધરેલ હોવાનું જાણવા મળેલ છે.

ટુંક સમયમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરશે કે શું ? તેવી ચર્ચાઓ વહેતી થઈ

Other News : જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડમાં એટીએસ ટીમે માસ્ટર માઈન્ડ સહિત ૧૫ની અટકાયત

Related posts

આણંદ ખાતેના સરકારી કર્મીઓના પરિવારોની ધન્વંતરી રથ દ્વારા આરોગ્યની ચકાસણી…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં ૧૬ દર્દીઓ સાજા થયા અને ત્રણ દર્દીઓ મૃ્ત્યુ પામતા હાલ ૩૯ દર્દીઓ સારવાર હેઠળ…

Charotar Sandesh

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, આજે રાજ્યમાં ૨૨૭૦ નવા કેસ, આણંદ જિલ્લામાં નવા ૧૭ કેસો…

Charotar Sandesh