ત્રણથી પાંચ દિવસ ‘કોલ્ડવેવ’નું એલર્ટ
ઉતર – મધ્ય – પુર્વ ભારતમાં તાપમાન ગગડશે
બરફના થરથી ઘેરાયુ બદરીનાથ – કેદારનાથ
હિમાચલ અને કાશ્મીરમાં પણ હિમવર્ષાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત:ટૂરિસ્ટો ફસાયા
ઇસરો અંતરિક્ષમાં બે ઉપગ્રહોને જોડશે : ઇતિહાસ રચાશે
ભારત આ સેટેલાઈટ જોડાણ સાથે અમેરિકા, રશિયા અને ચીન બાદ ચોથો દેશ બનશે જે સ્પેસમાં ડોકિંગ અને અનડોકિંગ કરી શકશે
સમગ્ર દેશમાં સંખ્યા 43 લાખ : 10 ટકાથી વધુ માત્ર ગુજરાતમાં
ગુજરાતમાં ચેક બાઉન્સના 4.73 લાખ કેસો પેન્ડીંગ
જાન્યુઆરીમાં ગુજરાત – UP સહિતના 7 રાજયોમાં નવા BJP પ્રમુખ : ફેબ્રુઆરીમાં રાષ્ટ્રીય પ્રમુખ મળશે
આગામી માસના મધ્ય સુધીમાં જ 50% રાજયોમાં ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળતા રાષ્ટ્રીય ચૂંટણીનો માર્ગ ખુલી જશે
પૂર્વ પીએમ મનમોહનસિંહના અસ્થિઓનું યમુના નદીમાં પુત્રીના હસ્તે વિસર્જન
અસ્થિ વિસર્જન વખતે સ્વ. મનમોહન સિંહના પત્ની તેમની ત્રણ પુત્રીઓ અને પરિવારની ઉપસ્થિતિ
આકાશી વીજળીથી રામમંદિરની સુરક્ષા માટે શિખરે તાંબાના 28 વાયરો લગાવાશે
વર્ષ 2025ના અંત સુધીમાં રામ મંદિરનું કામ પુરૂ થશે
ભારતે જીતવી પડશે મેલબોર્ન – સિડની ટેસ્ટ : સાઉથ આફ્રિકા પહોંચ્યું WTC ફાઇનલમાં
ઇસરો અંતરિક્ષમાં બે ઉપગ્રહોને જોડશે : ઇતિહાસ રચાશે
ભારત આ સેટેલાઈટ જોડાણ સાથે અમેરિકા, રશિયા અને ચીન બાદ ચોથો દેશ બનશે જે સ્પેસમાં ડોકિંગ અને અનડોકિંગ કરી શકશે
નેતાની ઈલેક્ટ્રિક કાર બંધ થતાં બળદથી હંકારી
અહો આશ્ચર્યમ્! જમ્મુ – કાશ્મીરમાં મુસ્લિમના ઘરમાં ખોદતા શિવલિંગ – વૈષ્ણોદેવીની મૂર્તિ મળી!
મુસ્લિમના ઘરમાં સમસ્યાઓ આવતા, પાંચ વખત સાપ કરડતા પીરની સલાહથી ખોદકામ કરતા મૂર્તિઓ મળી
નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કોમર્શિયલ ફ્લાઇટનું સફળ લેન્ડિંગ
મે મહિનાથી પ્રવાસીઓ માટે એ ખુલ્લું મુકાશે
હંપીએ બીજી વખત વર્લ્ડ રેપિડ ચેસનો ખિતાબ જીત્યો
ICC એવોર્ડ માટે ભારતીય ક્રિકેટર અર્શદીપસિંહ તથા સ્મૃતિ મંધાના નોમીનેટ
Other News : નવી પરણીને આવેલી વહુ કમાય છે એટલે મનફાવે એમ ખર્ચા કરે છે તેને ઘરની જવાબદારી લેતી કરવા શું કરવું?