Charotar Sandesh
Live News ઈન્ડિયા

@દેશ-વિદેશ : બપોરના મુખ્ય સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૨૩-૦૮-૨૦૨૪

ગુજરાત

25 કરોડનો દંડ રીલાયન્સ હોમ ફાઈનાન્સના નાણાંના ગેરઉપયોગ બદલ અન્ય 24 સામે પણ આકરી કાર્યવાહી

યુડી કેસ પર જજોના સવાલો પર સિબ્બલ જવાબ ન આપી શકતા આગામી સુનાવણીમાં જવાબદાર પોલીસને હાજર રાખવા સલાહ

કેજરીવાલના હાલ જેલમુક્તિ યોગ નહીં: સુપ્રીમે જામીન અરજી પર સુનાવણી ટાળી

સીબીઆઈને જવાબ રજૂ કરવા એક વીકનો સમય અપાયો: વધુ સુનાવણી 5 સપ્ટેમ્બરે

છેલ્લા છ માસમાં મોદીની લોકપ્રિયતા ઘટી, રાહુલની વધી

વડાપ્રધાન તરીકે મોદી જ લોકોની પસંદ છતાં વિકલ્પમાં રાહુલ ગાંધીનો ‘ગ્રાફ’ ઉંચો ગયો

ઈમેલ – સોશ્યલ મીડિયા પોસ્ટમાં અપમાનજનક શબ્દો લખવા પણ ગુનો

બોમ્બે હાઈકોર્ટે કહ્યું- આનાથી મહિલાઓની ગરિમાને પણ ઠેસ પહોંચે છે

રૂદ્રપ્રયાગમાં દટાઈ જતા 4ના મૃત્યુ : ઉત્તરાખંડ અને ઉત્તરપૂર્વીય રાજય ત્રિપુરામાં મેઘ કહેરથી ખાનાખરાબી

કંગનાની આગામી ફિલ્મ ‘ઇમરજન્સી’થી શીખ સંગઠનો ખફા: બાન મૂકવા માંગ

​ફિલ્મમાં શીખ સમાજને અલગાવવાદી અને ભિંદરાનવાલેને ખરાબ ચિતરવામાં આવ્યા છે

કોર્ટે કહ્યું હતું કે  ફરજમાંથી ગેરહાજર રહેવા બદલ ડોકટરોને ગેરહાજર ગણવામાં આવશે અને તેઓને તાત્કાલિક ફરજ શરૂ કરવા પણ સુચવ્યું હતું

Rail Force One હાઈ-ટેક સુરક્ષા અને હથિયારોથી સજ્જ ટ્રેનમાં PM મોદીએ પોલેન્ડથી કીવની 600 કિ.મી.ની મુસાફરી કરી

Other News : આણંદ : ચિખોદરા ચોકડી નજીક અવસર પાર્ટી પ્લોટ પાછળ આવેલ સોસાયટીઓ બહાર કાદવ-કિચળનું સામ્રાજ્ય

Related posts

ખેડૂતો સાથે વાતચીત માટે સરકાર હમેશાંથી તૈયાર : વડાપ્રધાન મોદી

Charotar Sandesh

અર્થતંત્રની ગાડી પાટે ચડાવવા મોદી સરકારના આત્મનિર્ભર ભારત ૩.૦નું એલાન…

Charotar Sandesh

વિપક્ષમાં હિંમત હોય તો દરેક પાકિસ્તાનીને ભારતની નાગરિકતા આપે : મોદી

Charotar Sandesh