અમદાવાદ : આ વર્ષે નવરાત્રિ પર્વમાં ખૈલેયાઓ અને આયોજકો માટે વરસાદ દુશ્મન બનશે તેવી આગાહી કરાઈ છે. આ બાબતે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરાઈ કે ૨૮ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર સુધી ઉત્તર, મધ્ય, સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયો વરસાદ પડશે.
બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસર થતાં રાજ્યમાં નવરાત્રિ પર્વ દરમ્યાન હવામાન વિભાગે સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે, ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છુટાછવાયો વરસાદી ઝાપટાની શક્યતા વર્તાઈ રહી છે.
Other News : PM મોદીના મન કી બાતમાં મોટી જાહેરાત : ચંદીગઢ એરપોર્ટ હવે શહીદ ભગતસિંહના નામે ઓળખાશે