Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત

હવામાન વિભાગની આગાહી : આગામી પ દિવસ સુધી આ ૧૧ જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા

ગુજરાતમાં ભારે વરસાદ (heavy rain)

અમદાવાદ : રાજ્યમાં ગત થોડા દિવસોની બ્રેક બાદ ફરી હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. ગુજરાતમાં આગામી ૫ દિવસ સારા વરસાદ (heavy rain) ની આગાહી હવામાન વિભાગે (weather department) કરી છે. દક્ષિણ, સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ (heavy rain) ની આગાહી (weather department) કરાઈ છે. આગામી પ દિવસ દરમ્યાન અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, આણંદ, ખેડા, ગાંધીનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, અને નર્મદામાં ભારે વરસાદ (heavy rain) ની આગાહી (weather department) કરાઈ છે.

બેથી ત્રણ સિસ્ટમ સર્જાતાં ગુજરાતમાં સારામાં સારો વરસાદ વરસશે

આ બાબતે અંબાલાલ પટેલે (weather department) આગાહી આપતા જણાવેલ કે, આગામી તારીખ ૧૦ ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની શક્યતા છે, તેમજ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ (heavy rain) થવાની સંભાવના રહેલી છે.

આજે ૨૪ કલાકમાં દક્ષિણ, સૌરાષ્ટ્ર અને મધ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ હતી, જેને લઈ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. આગામી ૮ ઓગસ્ટે ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં રહેશે, જ્યારે ૯ ઓગસ્ટથી ભારેથી અતિભારે વરસાદ (heavy rain) ની આગાહી કરવામાં આવેલ છે.

Other News : ACBની સફળ ટ્રેપ : જમીન વેચાણની એન્ટ્રીને પ્રમાણિક કરવા ૨૫ હજારની લાંચ માંગનાર નાયબ મામલતદાર ઝડપાયા

Related posts

બનાસકાંઠાના સરહદી જિલ્લામાં ફરી તીડનો આતંક મંડરાયો…

Charotar Sandesh

લોકડાઉનનું કોઈ આયોજન નથી, ‘જૉ ડર ગયા વો મર ગયા’ : સીએમ વિજય રૂપાણી

Charotar Sandesh

ધોરણ ૧૦ બોર્ડનું પરિણામ તો જાહેર થઇ ગયું, પરંતુ વિદ્યાર્થીઓ નહી જોઇ શકે…

Charotar Sandesh