Charotar Sandesh
ગુજરાત

રાજ્યના તલાટી કમ મંત્રીઓ માટે સારા સમાચાર : ભથ્થુ રૂ. ૯૦૦ થી વધારીને ૩ હજાર કરાયુ, જુઓ વિગત

તલાટી કમ મંત્રી

ગાંધીનગર : રાજ્યના ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ માટે સારા સમાચાર આવ્યા છે, જેમાં ભથ્થું રૂ. ૯૦૦થી વધારી રૂ. ૩ હજાર કરાયું છે, જે ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૨થી લાગુ થશે.

આ નિર્ણય રાજ્ય સરકારના ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ફરજ બજાવતા તમામ તલાટી કમ મંત્રીઓને લાગુ પડશે

ગુજરાત રાજ્ય પંચાયત તલાટી મહામંડળની રજૂઆત પરત્વે હકારાત્મક અભિગમ સાથે પુખ્ત વિચારણાને અંતે હાલમાં આપવામાં આવતું માસિક ખાસ ભથ્થું રૂ. ૯૦૦ ના બદલે રૂ. ૩૦૦૦ નું ખાસ ભથ્થું આપવાનું ઠરાવવામાં આવેલ છે.

Other News : આણંદ-સોજિત્રા-પેટલાદમાં બે ઈંચથી વધુ વરસાદ ખાબક્યો : હજુ આવતીકાલે ભારે વરસાદની આગાહી, જુઓ વિગત

Related posts

૩૭ વર્ષ બાદ જયરાજસિંહ પરમારના કોંગ્રેસને રામ રામ : બે-ત્રણ દિવસમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા

Charotar Sandesh

ગુજરાત આવનારાઓ માટે કોરોના ટેસ્ટના રિપોર્ટ નહીં હોય તો નહીં મળે એન્ટ્રી…

Charotar Sandesh

સમગ્ર રાજ્યમાં લૉકડાઉનની વાત માત્ર અફવા : મુખ્યમંત્રી રૂપાણીની સ્પષ્ટતા

Charotar Sandesh