Charotar Sandesh
ગુજરાત

ગુજરાત : દિવસભરના મહત્ત્વના સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૦૬-૧૨-૨૦૨૪, શુક્રવાર

ગુજરાત

ગુજરાતમાં સૌથી વધુ બોગસ તબીબ સુરતના ? વધુ 13 ઝડપાયા

ક્રિકેટ સહિતની રમતો પર જુગાર રમાડતી ઓનલાઈન ગેમએપ સામે પગલા લેવા હાઈકોર્ટેમાં PIL

ફરી કચ્છની ધરા ધ્રુજી: 2.8ની તીવ્રતાનો ભૂકંપ

નર્મદા ડેમના અસરગ્રસ્તોના પ્રશ્નો નહીં ઉકેલાતા યુવક – યુવતી મોબાઇલ ટાવર પર ચડી ગયા : તંત્રના શ્વાસ અધ્ધર

નવુ કૌભાંડ: બોગસ આંગડીયા પેઢી ઉભી કરીને એક કરોડ રૂપિયા ઉસેટી લીધા

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર પ્રશ્ને અમરેલી જિલ્લામાં રેલી: સાધુ-સંતોની જાહેરસભા

હવે ઠંડી ધ્રુજાવશે-સિઝનની પ્રથમ શિતલહેર: તા.12 સુધીમાં તાપમાન 6 થી 8 ડીગ્રી ઘટશે

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર વિશાળ ઇન્ટરનેશનલ કન્વેન્શન, કલ્ચરલ, બિઝનેસ સેન્ટર બનશે

પાણી છોડાયું: આણંદ જિલ્લામાં રવિ પાક માટે મહી કેનાલમાં 1850 ક્યુસેક પાણી છોડાયું

Anand : આફ્રિકન વિદ્યાર્થી વિરૂદ્ધ ગુનો નોંધાયો: ચાંગાની કોલેજમાં અભ્યાસ કરવા આવેલો વિદ્યાર્થી વિઝાની મુદત પુર્ણ થયાં બાદ પણ પોતાના દેશમાં પરત ન ગયો

લેન્ડગ્રેબિંગનો ગુનો: આણંદના શખ્સે પોતાનું મકાન વેચ્યાના ચાર વર્ષ બાદ પણ કબ્જો ના છોડ્યો, પોલીસે લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

રવિ કૃષિ મહોત્સવ: નડિયાદમાં યોગી ફાર્મ, સ્વામિનારાયણ મંદિર ખાતે કૃષિ મેળો યોજાયો, નરસંડાના ખેડૂતનું રાજ્ય કક્ષાના બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ આપી સન્માન

Kheda : પતિના કારસ્તાનથી પત્નીએ 181ને બોલાવી: ફીડીંગ કરાવતી પત્નીનો વીડિયો ઉતારી પતિ સોશિયલ મીડિયામાં મૂકતો, 181ની ટીમે પતિની શાન ઠેકાણે લાવી

વલસાડમાં સિરિયલ કિલર આરોપીની પૂછપરછમાં વધુ એક હત્યાનો ખુલાસો, આરોપીએ કરેલી કુલ ૬ હત્યાનો પર્દાફાશ

ચાઈનીઝ ગેંગને બેંકખાતાની માહિતી આપતા અને ૫૫ લાખનું સાયબર ફ્રોડ કરનાર ૨ આરોપીની અટકાયત

પોલીસે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર રાજ્ય વ્યાપી સ્કેમને ઝડપી પાડવામાં આવ્યું

૭૦ હજાર રૂપિયામાં બોગસ ડિગ્રીઓ લોકોને આપતા હતા

સુરતમાં હની ટ્રેપની ઘટના : વેપારી પાસેથી રૂ. ૧.૭૦ લાખ પડાવ્યા

૪૦ માંથી ૧૬ યુનિવર્સિટીઓને ગુજરાત સરકાર તરફથી ફાઇવ સ્ટાર રેન્ક અપાયો

ગાંધીધામમાંથી ઈડીના ૧૨ નકલી અધિકારીઓ ઝડપાયા, જ્વેલર્સને ત્યાં પાડી હતી

Other News : દેશ-વિદેશ : દિવસભરના મહત્ત્વના સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૦૬-૧૨-૨૦૨૪, શુક્રવાર

Related posts

ભૂજની ભાગોળે ત્રિપલ અકસ્માતમાં ૧૧ના મોત, ૫ ગંભીર

Charotar Sandesh

શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથમાં દર્શન માટે ભક્તો ઉમટ્યા…

Charotar Sandesh

દુષ્કર્મ કેસમાં ૩૫ લાખના તોડ મામલે મહિલા PSIના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર…

Charotar Sandesh