ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લખ્યું- ડૉ. મનમોહન સિંહનું અવસાન એ ભારત માટે અપુરતી ખોટ
ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને જાણીતા અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહના નિધનના સમાચાર અત્યંત દુઃખદ
વડોદરાના માંજલપુરના મેળામાં હેલીકોપ્ટર રાઇડ ફુલ સ્પીડમાં દોડાવાતા બાળકો ઉડીને નીચે પટકાયા
અશાંત વિસ્તારમાં મિલ્કતનો સોદો SDM એ નામંજૂર કર્યો : હાઇકોર્ટે આદેશ રદ્દ કરી નાંખ્યો
જાહેર માર્ગો પર લારી – ગલ્લા – પાથરણાનું દબાણ : હાઈકોર્ટમાં વધુ એક જાહેર હિતની અરજી
ટ્રાફિકથી માંડીને પ્રદુષણ સુધીની સમસ્યા સર્જાય છે : 3 જાન્યુઆરીએ સુનાવણી
ઝઘડિયા સહિત રાજયમાં દુષ્કર્મની ઘટનાઓ મુદ્દે વડોદરામાં ભાજપ વિરૂધ્ધ પોસ્ટર વોર
પ્રથમ તબક્કે અમદાવાદ, રાજકોટ, જામનગર અને જૂનાગઢ વિભાગની કુલ 1,850 બસોમાં 3,000થી વધુ ‘એન્ડ્રોઇડ ટિકિટ મશીન’ કાર્યરત
સિદસરમાં માઁ ઉમિયાના ગગનભેદી જયનાદ સાથે પંચ દિવસીય મહામહોત્સવનો પ્રારંભ
રાજસ્થાનમાં બસ અને કાર વચ્ચે ભીષણ ટકકર : કારમાં સવાર વડોદરાના પાંચ લોકોના દર્દનાક મોત
હવામાન: ચરોતરમાં આગામી ચાર દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે
કાર્યવાહી: આણંદમાં વીજ ચોરી કરતાં 25 ગ્રાહકોને ઝડપી રૂપિયા 2.35 લાખનો દંડ ફટકાર્યો
દારૂની હેરાફેરી થાય તે પહેલા ઝડપાયો: પેટલાદમાં પોલીસ હેડ કોન્સ્ટેબલના બુટલેગર મિત્ર મોહસીનમીયાં મલેકનો વધુ 18.58 લાખ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો
આયોજન: વડતાલમાં નેશનલ કાઉન્સિલની કોન્ફરન્સ, 1 હજાર વકીલ જોડાશે
પ્રાગટ્ય દિનની ઉજવણી: વડતાલધામમાં સ્વામિનારાયણ મહામંત્રના 223માં પ્રાગટ્ય દિનની ઉજવણી કરાઈ, સંતો,ભક્તોએ અભિષેક-મંત્રલેખનનો લાભ લીધો
ગેરકાયદે ગેસની બોટલોનું રેકેટ ઝડપાયું: નડિયાદમાં રહેણાંક વિસ્તારમાંથી ગેસની બોટલોનો જથ્થો મળી આવ્યો, પુરવઠા વિભાગે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી
એકાદશીનો શુભદિન: વડતાલધામમાં સ્વામિનારાયણ મહામંત્રના 223માં પ્રાગટ્ય દિનની ઉજવણી, સંતો- ભક્તોએ અભિષેક-મંત્રલેખનનો લાભ લીધો
અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાં ખંડિત કરનાર બે આરોપીનું પોલીસે સરઘસ કાઢયું
સુરતમાં હીરા ઉદ્યોગની ડામાડોળ સ્થિતિ અંગે સરકાર બેફિકર, તાકિદે વિચારે : કોંગ્રેસ
સુરત પાસે સૌરાષ્ટ્ર એકસપ્રેસ ટ્રેનનાં ડબ્બા ખડી પડયા
પાલીકા – પંચાયતની ચુંટણીઓ હવે વિધાનસભાના બજેટ સત્ર બાદ યોજાશે!
ફરી ભરશિયાળે કરા-વરસાદ પડશે: આગાહી
સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કરા સાથે હળવો વરસાદ પડશે: વધુ અસર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં રહેશે: હજુ બે દિ’ આંંશિક વાદળો છવાશે
ગુજરાતમાં માથાદીઠ વિજ વપરાશ દેશની સરેરાશથી ડબલ : 96 ટકા ગામોમાં દિવસે કૃષિ વિજળી
બોગસ દસ્તાવેજ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અમદાવાદથી ઝડપાયો: પોલીસથી બચવા રાજસ્થાન-મહારાષ્ટ્રના અલગ-અલગ શહેરોમાં નાસભાગ કરતો, ત્રિપુટીમાંથી બે ઝડપાયા હજુ એક ફરાર
ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા: મોટાભાગના વિસ્તારમાં છાંટા પડ્યા આજે પણ આગાહી, પછી ઠંડી વધશે
ગુજરાત સરકાર 10 વર્ષમાં 1.50 લાખ કર્મચારીની સીધી ભરતી કરશે
ગુજરાતમાં ધો.5 અને 8માં હવે વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે
નાપાસ થયેલા છાત્રોને બે મહિનામાં ફરી પરીક્ષા આપવાની તક મળશે : શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા
Other News : દેશ-વિદેશ : મોર્નિંગ ન્યુઝ : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૨૭-૧૨-૨૦૨૪, શુક્રવાર