પાટણ : ગુજરાતી સિંગર કલાકાર કાજલ મહેરિયા મૂળ વીસનગરની અને એક ખેડૂત પરિવારની દીકરી છે, તેના અનેક ગીતો પ્રખ્યાત થયા છે. સોશિયલ મિડીયામાં પણ કાજલ મહેરીયા (kajal maheriya) ના વધારે ફોલોવર્સ છે.
કાજલ મહેરીયા (kajal maheriya) પર સોમવારની રાત્રે કેટલાક શખ્સો હુમલો કરી લુંટ ચલાવતાં ચકચાર મચી જવા પામી છે
પ્રાપ્ત માહિતી અનુસાર, પાટણ જિલ્લાના ધારપુર ગામમાં એક પ્રોંગ્રામમાં કાજલ મહેરિયા (kajal maheriya) પર હુમલો કરાયો હતો લૂંટ ચલાવી હતી. તેના સોનાની ચેન તેમજ કેટલીક વસ્તુઓની લૂંટ ચલાવાઈ છે. જેમાં કાજલ મહેરીયાને સામાન્ય ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડાઈ હતી. આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જૂની અદાવતને લઈ રમુ દેસાઈ નામના શખ્સ સહિત અન્ય ૪ શખ્સો સામે હુમલાની ફરિયાદ કરાઈ છે.
Other News : શ્રી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ આઈ હોસ્પિટલ ખંભાત ખાતે 3 વર્ષની બાળકીનું મોતિયાનું સફળ ઓપરેશન