Charotar Sandesh
Live News X-ક્લૂઝિવ ઈન્ડિયા

દેશ-વિદેશ : દિવસભરના સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૦૨-૧૨-૨૦૨૪, સોમવાર

આણંદ-ખેડા-ગુજરાત

હજારો ખેડૂતોનું કાલથી ફરી ’ચલો દિલ્હી’ આંદોલન

નોઈડામાં ખેડૂતો રસ્તા પર, જામથી લોકો પરેશાન, દલિત પ્રેરણા સ્થળ પર બેરિકેડીંગ તોડી, દિલ્હી સુધી કાર્યવાહી

ખેડૂતો ’ચલો દિલ્હી’ આંદોલનના રસ્તે, હજારો વાહનચાલકો હેરાન, ભારે માત્રામાં પોલીસ ફોર્સ તૈનાત

કુવૈત એરપોર્ટ પર 13 કલાકથી ભારતીય યાત્રીઓ ફસાયા : ખાવા – પીવાની પણ વ્યવસ્થા નહીં

સરકાર બન્યા પહેલા જ મહાયુતિમાં વિખવાદ, ’શિંદે’ સેનાએ હવે અજિત પવાર સામે બાંયો ચડાવી

પશ્ચિમ બંગાળથી ગોરખપુર જતી વખતે બિહાર પોલીસે થાઈ મંગુર માછલી લઈને જતી ટ્રક જપ્ત કરી

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આવતા વર્ષની શરૂઆતમાં ભારત આવશે

કેનેડા ગયેલા લાખો ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામાં, હવે દેશ છોડવાનો વારો આવશે

શિક્ષકોની હોંશિયારી નહીં ચાલે, હવે બે વાર મોઢું બતાવવું પડશે; નવી સિસ્ટમ અમલી

મુખ્યમંત્રી કાશ્મીરની ઓળખ ખતમ કરી રહ્યા છે, દિલ્હીનો વિરોધ કરવાની હિંમત નથી – સજ્જાદ લોન

અમેરિકામાં પાકિસ્તાની હોટલનો વિવાદ, ગુસ્સે ભરાયેલા રામાસ્વામીએ ઉઠાવ્યા પ્રશ્નો

બાંગ્લાદેશની વધુ એક ઉશ્કેરણી: ઇસ્કોનના 63 સાધુઓને ભારત પરત ફરતા અટકાવ્યા

ફેંગલ વાવાઝોડાની અસરે ભારે વરસાદ: તામિલનાડુ-પુડુચેરીના શહેરો જળબંબાકાર

37 વર્ષીય એક્ટર વિક્રાંત મેસ્સીએ એક્ટિંગને અલવિદા કહી ચાહકોને આપ્યો મોટો ઝટકો

હવે આગ્રામાં જામા મસ્જિદ નીચે શ્રી કૃષ્ણની મૂર્તિ હોવાનો દાવો : કોર્ટમાં અરજી

Other News : ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જવાબદારી સોંપી : USમાં ગુજરાતી મૂળના કશ્યપ પટેલ FBIના ડિરેક્ટર બન્યા

Related posts

ચૂંટણી સ્ટંટ : સરકારનો યુટર્ન, બચત યોજનાઓ પર વ્યાજદર યથાવત્‌ રહેશે…

Charotar Sandesh

નવા કોરોના સ્ટ્રેન વચ્ચે UKએ ઓક્સફર્ડની રસીને તત્કાળ મંજૂરી આપી…

Charotar Sandesh

રેલવેએ પ્લેટફોર્મ-ટિકિટની કિંમતમાં ત્રણ ગણો વધારો કર્યો…

Charotar Sandesh