કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ‘મન કી બાત’ કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દર માસના અંતિમ રવિવારે ’મન કી બાત’ કાર્યક્રમ યોજવામાં આવે છે
આસામમાં સગીરા પર ગેંગરેપના આરોપીનો આપઘાત: તળાવમાં પડતુ મુકયુ
પોલીસ કસ્ટડીમાંથી જ ભાગીને પગલુ ભર્યુ
જાતિનો ઉલ્લેખ નહીં હોય તો SC – ST એક્ટ હેઠળ અપરાધ નહીં ગણાય, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો
દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું કે SC-ST સમુદાયથી આવનારા કોઈપણ વ્યક્તિને તેની જાતિનો ઉલ્લેખ કર્યા વિના અપમાનિત કરવાની ઘટનાને જSC-ST એક્ટ 1989ની કડક જોગવાઈ હેઠળ અપરાધ માનવામાં આવશે નહીં
ભારતની સિદ્ધિ: પ્રથમ રિયુઝેબલ હાઇબ્રિડ રોકેટ લોન્ચ
આ રોકેટથી 3 ક્યુબ સેટેલાઇટ્સ અને 50 પીઆઇસીઓ સેટેલાઇટ લોન્ચ કરાયા: રિયુઝેબલ રોકેટથી લોન્ચીંગ ખર્ચ ઘટી જશે
AI ઉધરસના અલગ-અલગ અવાજથી બીમારી ઓળખી જશે
ગુગલે ભારતીય ટેક.કંપની સાલ્સિટ સાથે ભાગીદારી કરી AI મોડેલ ‘સ્વાસા’ તૈયાર કર્યુ
‘ગબ્બર’નો સન્યાસ : ક્રિકેટમાંથી ધવનની નિવૃતિ
ભાવુક પોસ્ટ સાથે નિવૃતિ જાહેર કરી: દેશ માટે રમ્યાનો સંતોષ: હવે આંતરરાષ્ટ્રીય કે ડોમેસ્ટીક ક્રિકેટ નહી રમે
એક – તૃતિયાંશ સજા કાપી ચુકેલા અંડરટ્રાયલ કેદીઓને મુકત કરવા સુપ્રિમ કોર્ટનો આદેશ
કેસ પૂર્ણ થવા કે સમાન આખરી ચુકાદાના વાંકે જેલમાં સબડતા હજારો કેદીઓની મુકિતનો માર્ગ મોકળો
મે મહિના કરતાં જૂનમાં રોજગારીની તકોમાં ઘટાડો
આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે તેના માસિક અહેવાલમાં જણાવ્યું હતું કે, મે મહિનાની સરખામણીએ જૂન મહિનામાં દેશમાં સંગઠિત ક્ષેત્રમાં રોજગારીની તકોમાં થોડો ઘટાડો નોંધાયો છે
સોમવારે જન્માષ્ટમી : યશોદાનંદનના જન્મ વધામણાનો લોકહૃદયમાં ઉમળકો : ઠેર ઠેર શોભાયાત્રા – લોકમેળા
રક્ષાસહિત અન્ય વિવિધ ક્ષેત્રોમાં ભારત પોલેન્ડ એકસાથે દમ બતાવશે
મોદીએ કહ્યું કે આ યુદ્ધનો યુગ નથી નવુ ભારત તમામ દેશો સાથે સારા સબંધ રાખે છે
Other News : દેશ-વિદેશ : મોર્નિંગ ન્યુઝ : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૨૪-૦૮-૨૦૨૪