Charotar Sandesh
Live News X-ક્લૂઝિવ ઈન્ડિયા

દેશ-વિદેશ : બપોર સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૨૯-૦૮-૨૦૨૪

દેશ-વિદેશ

5.7ની તીવ્રતાએ દિલ્હી-જમ્મુ-કાશ્મીરથી લઈને પાકિસ્તાન સુધી ધરા ધ્રૂજી, લોકોમાં ભયનો માહોલ

રિલાયન્સની વાર્ષિક બેઠકમાં મુકેશ અંબાણીનું મોટું એલાન, 1 શેર સામે 1 શેર બોનસ તરીકે મળશે

શેરબજારની આકર્ષક તેજી સાથે આગેકૂચ, સેન્સેક્સ-નિફ્ટી નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા

ઝારખંડ હાઈકોર્ટના જજ અડધો કલાક ટ્રાફિક જામમાં ફસાયા તો ખુદ DGPએ હાજર થઈ માફી માગવી પડી

ઝારખંડના ડીજીપીએ સુરક્ષા ચૂકની વાતનો સ્વીકાર કરતાં ભવિષ્યમાં આવું નહીં થાય તેવું આશ્વાસન આપ્યું હતુ

દીકરીઓની લગ્નની વય ન્યુનતમ 21 વર્ષ કરનાર હિમાચલ પ્રથમ રાજય બન્યું

પ્રદુષણમાં ઘટાડાથી ભારતીયોનું આયુષ્ય એક વર્ષ વધી ગયુ: રિપોર્ટમાં રસપ્રદ ખુલાસો

ટેસ્ટ ક્રિકેટની પ્રાથમિકતા જાળવવાનો પ્રયાસ રહેશે: ICC ચેરમેન જય શાહ

અમરેલી – ભુજ સહિત 234 શહેરોમાં FM રેડિયો શરૂ થશે: કેબીનેટમાં શ્રેણીબદ્ધ નિર્ણયો

પીએમ મોદીએ મેઘ તાંડવથી સર્જાયેલી સ્થિતિ મુદ્દે ગુજરાત સીએમ સાથે ટેલીફોનિક ચર્ચા કરી

Other News : વડતાલધામમાં અતિવૃષ્ટિમા ફુડ પેકેટની સેવા સાથે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી

Related posts

મિશન ચંદ્રયાન-૨ : ઓર્બિટરથી સફળતાપૂર્વક લેન્ડર ‘વિક્રમ’ અલગ થયુ…

Charotar Sandesh

આતંકનો સફાયો : સેનાએ વધુ બે આતંકી ઠાર કર્યા, એક જવાન શહિદ…

Charotar Sandesh

ટિકટૉક ઍપ પર પ્રતિબંધ મૂકો : મુંબઈ હાઈકોર્ટમાં અરજી…

Charotar Sandesh