ટોક્યો ઓલિમ્પિક માં જેવલિન થ્રૉની મેચ અને ભારતની ઝોલીમાં પહેલો ગૉલ્ડ મેડલ લાવનાર વીર સપૂત નીરજ ચોપડા ને તેની સફળતા બાદ હવે તેની બાયૉપિકની ચર્ચા થઇ રહી છે. જ્યારે નીરજ ચોપડાને પુછવામાં આવ્યુ કે તે કયા બૉલીવુડ હીરોને પોતાનો રૉલ નિભાવતા જોવા ઇચ્છે છે, બાયૉપિક વિશે હજુ તે નથી વિચારી રહ્યો.
તેનુ કહેવુ હતુ કે રિટાયર થયા બાદ તેને બાયૉપિકમાં કોઇ પરેશાની નથી.
પરંતુ ૨૦૧૮માં જ્યારે એશિયન ગેમ્સમાં નીરજ ચોપડાએ બેસ્ટ પ્રદર્શનને જોઇને જ્યારે નીરજ ચોપડાને પોતાની બાયૉપિક માટે પુછવામાં આવ્યુ ત્યારે તેને કહ્યું હતુ કે તેને અક્ષય કુમાર અને રણદીપ હુડ્ડા બન્ને જ ખુબ પસંદ છે, અને તેની બાયૉપિકમાં તે તેને જોવા માંગે છે.
Related News : કોઈપણ સક્રિય ખેલાડીની બાયોપિક ન બનાવવી જોઈએ : નિરજ ચોપરા