Charotar Sandesh
ગુજરાત

ગુજરાતમાં છેલ્લા ર૪ કલાકમાં નોંધાયેલ નવા કોરોનાના કેસ સામે ૩૮૬ દર્દીઓ સાજા થયા : જુઓ કુલ આંકડો

કોરોના (corona)

ગાંધીનગર : રાજ્યમાં કોરોના (corona) ના કેસોમાં ધીરે ધીરે વધારો નોંધાયો છે, ત્યારે છેલ્લા ર૪ કલાકમાં ૪૫૬ નવા કેસ સામે આવ્યા છે, જ્યારે તેની સામે ૩૮૬ દર્દીઓ સાજા થયેલ છે. જેથી કુલ એક્ટિવ કેસ ૩૫૦૦ને પાર થયો છે.

રાજ્યમાં કોરોના (corona) નો રિકવરી રેટ ૯૮.૮૩ ટકા થયો છે, આજે રાજ્યમાં એક દર્દીનું મોત થયું છે

રાજ્યમાં હાલ ૩૫૪૮ એક્ટિવ કેસ પૈકી ૩ દર્દી વેન્ટીલેટર પર છે, જ્યારે ૩૫૪૫ દર્દીઓની હાલત સ્થિર નોંધાયેલ છે. આજે સાંજે ૫ વાગ્યા સુધી કુલ ૧૨,૩૭૨ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે, રાજ્યમાં અત્યાર સુધી કોરોના (corona) ના કુલ ૧૨,૩૩,૬૯૮ કેસ નોંધાયા છે, જેમાં ૧૦૯૪૭ દર્દીઓ મૃત્યુ પામેલ છે, જેની સામે ૧૨૧૯૨૦૪ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધી કુલ રસીકરણ ૧૧,૧૫,૩૨,૭૦૬ નોંધાયું છે.

Other News : યાત્રાધામ પાવાગઢમાં ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે ર લાખ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું, જુઓ તસ્વીર

Related posts

પંજાબની જીત બાદ કેજરીવાલ ગુજરાતમાં વિધાનસભાનું રણશિંગું ફૂંકવા એપ્રિલમાં સભા ગજવશે

Charotar Sandesh

અનોખો વિરોધ : કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સાયકલ પાછળ ગેસ સિલિન્ડર બાંધીને મતદાન કરવા પહોંચ્યા

Charotar Sandesh

ગુજરાતના ૯૦ ટકા રોડ રીપેર થયા : કેબિનેટ મંત્રી

Charotar Sandesh