Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના PI એક્શનમાં : આડેધડ લારીઓ ઉભી કરતાં લોકોને કડક સુચના અપાઈ

નવા પોલિસ ઈન્સ્પેક્ટર

આણંદ : આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના નવા પોલિસ ઈન્સ્પેક્ટર તરીકે ખાંટ સાહેબે ચાર્જ સંભાળ્યો છે. ત્યારે આ પહેલા ખંભાતમાં ફરજ દરમ્યાન પ્રશંસનીય કાર્યો બાદ હવે આણંદ શહેરમાં સલામતીના પગલા હાથ ધરાશે તેમ લાગી રહ્યું છે.

શહેરમાં મુખ્ય રસ્તાઓ ઉપર આડેધડ લારીઓ ઉભી કરતાં લોકોને કડક સુચના અપાઈ

તેવામાં આજે શહેરમાં ઘણા સમયથી માથાના દુખાવા સમાન આણંદ શાકમાર્કેટ આગળ જાહેર માર્ગ ઉપર આડેધડ ફ્રુટની લારીઓ લઈને ઉભા રહેતા ફેરિયાઓને કારણે ઘણા સમયથી ત્યાથી વાહન લઇને પસાર થતા લોકો તેમજ શાળના વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોય છે, જેને લઇને આજે આણંદ ટાઉન પી.આઈ. ખાટ સાહેબે ફેરીયાઓને લારીયો વ્યવસ્થિત ઉભી રાખવા સૂચના અપાઈ હતી, તેમજ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.

Other News : આ વર્ષે વરસાદની પેટર્ન બદલાતાં રસ્તાઓ તૂટ્યા છે, મંત્રી પૂર્ણેશ મોદીએ કુદરતને જવાબદાર ગણાવ્યો !

Related posts

આણંદ શહેરમાં રીલાયન્સ મોલ બાદ બિગ બજારમાં પણ ૩ કર્મચારીઓ પોઝીટીવ આવતાં ફફડાટ…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં એક કેસ નોધાયો : હાલ બે દર્દીઓ સારવાર હેઠળ : કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા ૯૯…

Charotar Sandesh

ડ્રાઈવિંગ લાયસન્સ અને RC સહિતના દસ્તાવેજોની વેલીડીટી તા.૩૧ ઓકટોબર-૨૧ સુધી લંબાવાઈ

Charotar Sandesh