Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં વસંત પંચમીએ આશરે પ૦૦થી વધુ લગ્નો યોજાયા : પાર્ટી પ્લોટ-સમાજની વાડીઓ હાઉસફૂલ રહી

વસંત પંચમીએ

આણંદ : શહેર સહિત ચરોતરમાં લગ્નની સીઝન ચાલી રહી છે, ત્યારે આ વખતે લગ્ન માટે સરકારે થોડી છુટછાટ આપતા જિલ્લામાં આશરે ૫૦૦ થી વધુ લગ્નો શનિવારે વસંતપંચમીના રોજ આયોજિત કરાયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ જિલ્લામાં આવેલા નાના મોટા ૬૦ થી વધુ પાર્ટીપ્લોટ, સમાજની વાડીઓ, કોમ્યુનિટી હોલ સહિત ખુલ્લા મેદાનમાં મોટાપાયે લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. તેમાં પણ સરકારે લગ્નમાં ૧૫૦ લોકોની જ મર્યાદા હતી તે વધારીને ખુલ્લામાં ૩૦૦ની કરતા લોકોમાં આનંદ છવાયો છે.

૫ ફેબ્રુઆરી એટલે કે વસંતપંચમી નિમિત્તે આણદ, બોરસદ, પેટલાદ અને ખંભાત સહિત મોટા શહેરોમાં આશરે ૫૦૦ જેટલા લગ્નોનું આયોજન થઇ રહ્યું છે

Other News : આણંદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના ઓપરેટરને રપ હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપ્યો

Related posts

આણંદમાં વરસાદ થતા ખેડૂતોમાં વધી ચિંતા ગરમીથી સ્થાનિકોને મળી રાહત…

Charotar Sandesh

ચરોતર પંથકમાં બેવડી ઋતુથી બીમારીનો વાવર…

Charotar Sandesh

નડિયાદમાં કોરોનાના કારણે બે દર્દીઓનાં મોત થતા આરોગ્યતંત્રમાં હડકંપ…

Charotar Sandesh