Charotar Sandesh
ગુજરાત

ગુજરાતના અનેક શહેરોમાં Petrolના ભાવે સેન્ચ્યુરી ફટકાઈ : જાણો તમારા શહેરોમાં આજે નવા રેટ

પેટ્રોલ Petrol-Dieselના ભાવ

અમદાવાદ : રશિયા અને યુક્રેન વચ્ચે સર્જાયેલ યુદ્ધ બાદ ક્રૂડના ભાવ વધતાની સાથે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભાવ વધારો ઝીંકાયો છે. ગુજરાતમાં આજે પેટ્રોલમાં લિટર દીઠ ૮૦ પૈસા અને ડીઝલમાં લિટર દીઠ ૮૨ પૈસાનો વધારો થયો છે.

આજે ગુજરાતના ઘણા શહેરોમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ને પાર થયો છે, ત્યારે પાંચ મહિના ૨૩ દિવસ બાદ પેટ્રોલના ભાવે સદી ફટકારી છે.

તમારા શહેરોમાં વિગત જોઈએ તો, (30 March)

Aravalli 100.64 Rs./L
Ahmedabad 99.90 Rs./L
Anand 99.76 Rs./L
Narmada 100.46 Rs./L
Navsari 100.02 Rs./L
Panch Mahal 99.92 Rs./L
Patan 99.70 Rs./L
Rajkot 99.67 Rs./L
Devbhumi Dwarka 100.25 Rs./L
Gandhi Nagar 100.12 Rs./L
Gir Somnath 101.63 Rs./L
Jamnagar 99.52 Rs./L
Junagadh 101.21 Rs./L
Kheda 100.01 Rs./L
Kutch 100.26 Rs./L
Mahisagar 100.64 Rs./L
Mehsana 99.88 Rs./L
Morbi 100.25 Rs./L
Surat 100.00 Rs./
Vadodara 99.56 Rs./
Banas Kantha 100.09 Rs./
Bharuch 100.45 Rs./
Bhavnagar 101.25 Rs./
Dahod 100.44 Rs./

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધારા પાછળ ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે

આ બાબતે ડીલર્સ એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યું છે કે, વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધારા પાછળ ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. ગુજરાતના પેટ્રોલ પંપ રોજનું ૨.૬૬ કરોડ લિટર પેટ્રોલ અને ડીઝલ ખરીદે છે. ભાવ વધવા છતાં ઈંધણના વેચાણમાં કોઈ અસર હજુ સુધી આવી નથી.

Other News : જમ્મુકાશ્મીરમાં ૩૭૦ હટાવ્યા બાદ કેન્દ્રશાસિત પ્રદેશમાં જુઓ કેટલા રોકાણકારોએ જમીન ખરીદી : વિકાસ થશે

Related posts

બાળકો, સગીરો દ્વારા થતા જોખમી સ્ટંટ માટે તેમના માતાપિતા અને પરિવાર સામે પણ કાર્યવાહી કરાશે : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી

Charotar Sandesh

Breaking : ગુજરાતની તમામ બોર્ડરો સિલ : બસ સેવાઓ, ટેકસી, કેબ કે મેકસીને પણ પ્રવેશબંધી…

Charotar Sandesh

તમામ નગરપાલિકાઓને જર્જરિત પાણીની ટાંકીઓનું ત્વરિત રીપેરિંગ કરવા આદેશ…

Charotar Sandesh