Gandhinagar : પીએમ નરેન્દ્ર મોદી (PM modi) બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. જેમાં શનિવારે અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ પર ખાદી ઉત્સવમાં હાજરી આપી નવુ નજરાણુ ઉમેરતા અટલ ફૂટ બ્રિજનું લોકાર્પણ કરેલ અને ફૂટ-વે બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવેલ, તેમણે ખાદી ગ્રામ ઉદ્યોગનું પણ લોકાર્પણ કરેલ હતું.
જે કાર્યક્રમ બાદ બાદ ગાંધીનગરના રાયસણ ખાતે માતા હીરાબા (heeraba) ને મળી આશીર્વાદ મેળવ્યા હતા
જે બાદ ગાંધીનગર રાજભવન જવા માટે રવાના થયા હતા. આજે રવિવારે ભુજ ખાતે સ્મૃતિવન મેમોરિયલનું લોકાર્પણ સહિત કાર્યક્રમોમાં હાજરી આપશે. જે બાદ રાત્રે દિલ્હી જવા રવાના થશે.
Other News : પીએમ મોદીના હસ્તે સાબરમતી નદી પર રૂ. ૭૪ કરોડના ખર્ચે બનેલ અટલ બ્રિજનું લોકાર્પણ, જુઓ તસ્વીરો