Charotar Sandesh
ઈન્ડિયા

Result : ઉત્તરપ્રદેશ-ઉત્તરાખંડમાં BJPને બહુમત, પંજાબમાં AAPની બલ્લે-બલ્લે, ગોવામાં કાંટાની ટક્કર

પાંચ વિધાનસભા

ઉત્તરપ્રદેશ : આજે પાંચ વિધાનસભા ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. સવારે ૮ વાગ્યાથી ગણતરી શરૂ થઈ ગઈ છે.

બીજેપી 250ને પાર, ઉત્તરાખંડ-ગોવામાં પણ બને છે બીજેપીની સરકાર

ધામી-ચન્ની-સિદ્ધુ-સાવંત પાછળ પડ્યા

ઉત્તર પ્રદેશમાં રુઝાનમાં સ્પષ્ટ બહુમતીની સરકાર બનતી દેખાઈ રહી છે. ઉત્તરપ્રદેશમાં ૩૬ વર્ષ પછી પહેલીવાર સતત બહુમતની સરકાર રિપીટ થઈ રહી છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની બહુમતની સરકાર બનતી દેખાઈ રહી છે.

ઉત્તરાખંડ-ગોવામાં પણ બીજેપીની સરકાર બનવાના અણસાર દેખાય છે

મતગણતરી શરૂ થતાની સાથે જ પાંચેય રાજ્યોમાં પંજાબમાં આમ આદમી પાર્ટી શરૂઆતના ટ્રેડિંગમાં આગળ જણાઈ રહી છે, જ્યારે યુપી, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ભાજપ આગળ છે. જ્યારે યુપીમાં ભાજપ અત્યારે ૨૩૫થી વધારે બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. આ ટ્રેન્ડ મુજબ સ્પષ્ટ બહુમત સાથે યૂપીમાં ફરી ભાજપ સત્તામાં આવશે અને યોગી આદિત્યનાથ ફરી સીએમ તરીકે સત્તા સંભાળશે. ઉત્તરાખંડમાં પણ ભાજપને બહુમતિ મળતી ટ્રેન્ડમાં દેખાઈ રહી છે.

Other News : હવે અમેરિકાએ રશિયા સામે રણનીતિ તૈયારી કરી : કંગાળ થઈ જશે છે પુતિન સરકાર

Related posts

ભાજપ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન : ગોરી-ગોરી કાશ્મીરી છોકરીઓ સાથે લગ્ન કરી શકીશું…

Charotar Sandesh

કેંન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીની જાહેરાત : આ તારીખથી ૧૨થી ૧૪ વર્ષના બાળકોને કોરોના વેક્સિન અપાશે

Charotar Sandesh

ભારતની બંને રસી અન્ય દેશો કરતાં સસ્તી : પીએમ મોદી

Charotar Sandesh