કોરોના કેસોને લઈ આણંદ સહિત બોરસદ-ખંભાતના ૨૫ મકાનોને તંત્ર દ્વારા કન્ટેનમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયા
આણંદ : કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લઇ આણંદ શહેર સહિત આણંદ-બોરસદ અને ખંભાત તાલુકાના એ વિસ્તારોના ૨૫ મકાનોને કન્ટેનમેન્ટ (containment zone) એરિયા તરીકે જાહેર...