બોરસદ તાલુકામાં ભારે વરસાદના કારણે નુકશાની પેટે અસરગ્રસ્તોને ૩૭.૪૮ લાખની સહાયની ચૂકવણી
આણંદ : જિલ્લાના બોરસદ શહેર અને તાલુકાના ગામડાઓમાં ભારે વરસાદને કારણે થયેલ જાન માલની નુકશાની પેટે અસરગ્રસ્તોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારના ધારાધોરણો મુજબ...