આણંદ : રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં એકબીજાને જોડતા માર્ગ વિકાસ ના ગાણા માત્ર કાગળ આધારિત હોય તેમ આણંદ નજીકના અડાસ સુદણ ગામને જોડતો માર્ગ બેવર્ષથી મંજૂર કરવામાં આવ્યો હોવા છતાં સાસદ, ધારાસભ્ય ને વારંવાર રજૂઆત કરવા છતાં કોના ઇશારે રોડા નાખવામાં આવી રહ્યા ના સવાલ સાથે આ તે કેવા માગૅ વિકાસ કે કાગળ પર દર્શાવી કપચી માં કટકી કંચનના ખેલ જેવી ભિતી સેવવામાં આવી રહી છે.
સાસદ, ધારાસભ્ય ને વારંવાર રજૂઆત કરવા છતાં કોના ઇશારે રોડા નાખવામાં આવી રહ્યા : ગ્રામજનોમાં સવાલ
ઉબડખાબડ રોડ ઉપર અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ ?
ત્યારે મંજૂર થયેલ માર્ગ ના નવીનીકરણ મુદ્દે નેતાઓ તથા તંત્ર જાગે નહીં તો વિધાનસભા જંગ આવી રહ્યો હોય જનતા જાગશે ની લાગણી વ્યક્ત કરવામાં આવી છે.
- Jignesh Patel, Anand
Other News : વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ગરમીમાં જરૂરિયાતોને ૧૫ હજારથી વધુ ચંપલનું વિતરણ કરાયું