Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ડ્રાઈવિંગ લાયસન્સ અને RC સહિતના દસ્તાવેજોની વેલીડીટી તા.૩૧ ઓકટોબર-૨૧ સુધી લંબાવાઈ

ડ્રાઈવિંગ લાયસન્સ

આણંદ : વાહન વ્યવહાર કમિશનરની યાદીમાં જણાવ્યા મુજબ ડ્રાઈવિંગ લાયસન્સ અને આર.સી. સહિતના દસ્તાવેજોની
વેલીડીટી તા.૩૧ ઓકટોબર-૨૦૨૧ સુધી લંબાવવામાં આવી છે.

ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયની એડવાઇઝરી મુજબ તા. ૦૧/૦૨/૨૦૨૦ મુદત વીતી ગયેલા ( Expired ) દસ્તાવેજો તા.૩૧/૧૦/૨૦૨૧ સુધી એન્ફોર્સમેન્ટ પૂરતા માન્ય રાખવા જણાવવામાં આવ્યુ છે. એન્ફોર્સમેન્ટની કામગીરી દરમિયાન એન્ફોર્સમેન્ટ અધિકારી-કર્મચારીઓએ આ એડવાઇઝરીને ધ્યાનમાં રાખી એન્ફોર્સમેન્ટની કામગીરી કરવાની રહેશે તેમ યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે.

Other News : આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત ચિખોદરા ચોકડીથી ગણેશ ચોકડી સુધી સ્‍વચ્‍છતા પદયાત્રા

Related posts

ભારે વરસાદથી આંકલાવ તાલુકાના ગામોમાં પાણી ભરાયા, ધારાસભ્ય અમિત ચાવડાએ સ્થળ મુલાકાત લીધી

Charotar Sandesh

આણંદમાં ૩૩ બાળલગ્નો અટકાવાયા : સમૂહ લગ્નમાં ઉપસ્થિત દરેક પાસેથી લેખિત બાંહેધરી લેવામાં આવી

Charotar Sandesh

પરેશ ધાનાણી બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું રાજીનામું

Charotar Sandesh