આણંદ : અમેરિકામાં આણંદ લોકસભાના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ અમેરિકાની વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આયોજિત મીટીંગમાં હાજરી આપવા અમેરિકા જઈ રહેલા વિશ્વ હિન્દુ પરિષદના જીલ્લા પ્રમુખ શ્રી જયેશભાઈ પટેલ, જીલ્લા મંત્રી શ્રી ઉમેશભાઈ ઠક્કર અને બજરંગ દળના આકાશ રાવ સાથે અમેરિકા જઈ રહ્યા છે.
જેને લઈ જિલ્લાની ટીમે મુલાકાત કરી અને સફળ પ્રવાસની શુભેચ્છા પાઠવી હતી.
Other News : વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ગરમીમાં જરૂરિયાતોને ૧૫ હજારથી વધુ ચંપલનું વિતરણ કરાયું