Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લા ન્યાયાલય ખાતે શ્રૃતિ ફાઉન્ડેશના સહયોગથી હોમિયોપેથીક દવાનું વિતરણ કરાયું…

આણંદ :  હાલમાં ચાલી રહેલ કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જિલ્લા કાનુની સેવા
સત્તા મંડળ (ડી.એલ.એસ.એ) આણંદના ચેરમને શ્રી પી.એમ. રાવલના માર્ગદર્શન હેઠળ સેક્રેટરી શ્રી.એ.એમ પાટડીયાએ જિલ્લા ન્યાયાલય આણંદ ખાતે શ્રૃતિ ફાઉન્ડેશનના સહયોગથી હોમિયોપેથીક દવાનું જિલ્લા ન્યાયાલયમાં
ફરજ બજાવતા જજીસશ્રીઓ, કોર્ટ સ્ટાફ, વકીલશ્રીઓ અને પક્ષકારોને વિતરણ કરવામાં આવ્યું હતું. તેમ
શ્રી એ.એમ. પાટડીયાએ એક યાદી દ્વારા જણાવ્યું હતું.

Related posts

આણંદ : ઇરમાના ૪૦મા સ્થાપના દિનની ઉપરાષ્ટ્રપતિશ્રી વૈકૈંયા નાયડુની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી…

Charotar Sandesh

ઉમરેઠ તાલુકો ડેન્ગ્યુ તાવના ભરડામાં : ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ચિક્કાર, સરકારી દવાખાનું ખાલીખમ…!

Charotar Sandesh

રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસનો રાફડો ફાટ્યો : આણંદ જિલ્લામાં ૧૧ સાથે રાજ્યમાં ૮૦૦થી વધુ…

Charotar Sandesh