આણંદ : રામનગર ગામમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અનૅ ધારાસભ્ય અમિતભાઈ ચાવડાની ગ્રાન્ટમાંથી પાનીની ટાંકી, પાઇપલાઇન, મોટર મશીનરી, વિજળીકરણનું મંજુર થયેલ જે કામ પુણઁ થતા સદર કામનું લૉકાર્પણ પુર્વ જીલ્લા પંચાયત ઉપપ્રમુખ ગૌરાંગભાઈ પટેલ અનૅ તાલુકા પંચાયત પ્રમુખ ઠાકોરભાઈ પરમાલ્ના વરદ હસ્તૅ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત સભ્ય બુધાભાઈ પરમાર અને આંકલાવડીનાં સરપંચ તથા ડેપ્યુટી સરપંચ તથા સદર વિસ્તારના પ્રજાજનો હાજર રહ્યા હતા.
- Jignesh Patel, Anand