Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ લોકસભા પૂર્વ સાંસદ દિલીપ પટેલનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં હોમ કોરેન્ટાઈન થયા…

રિપોર્ટ પોઝીટીવ આવતાં તેઓને ડોક્ટરોની સલાહ મુજબ હોમ કોરેન્ટાઈન કરાયા છે…

આણંદ : જિલ્લામાં કોરોનાના કેસો દિવસે-દિવસે ઘટતાં જોવા મળી રહ્યા છે, ત્યારે આજરોજ આણંદ લોકસભા પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં તેઓને ડોક્ટરોની સલાહ-સૂચન બાદ હોમ કોરેન્ટાઈન કરવામાં આવેલ છે. આ બાબતની જાણ તેઓએ ફેસબૂકના માધ્યમથી કરતાં સૌએ જલ્દી સ્વસ્થ થાઓ… અને લોક સેવામાં પુનઃ કાર્યરત થાઓ… તેવી પ્રભુને પ્રાર્થના કરેલ છે.

Related posts

આજથી દીપોત્સવી પર્વનો પ્રારંભ, વડતાલમાં મંદિર રોશનીથી ઝળહળ્યું…

Charotar Sandesh

નડિયાદની બ્રેઈનડેડ મહિલાના અંગો અન્ય વ્યક્તિઓને જીવાડશે : ગ્રીન કોરિડોરથી સુરત લઈ જવાશે

Charotar Sandesh

૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એનસીસી આણંદ દ્વારા કમ્બાઈન વાર્ષિક તાલીમ શિબિરની પૂર્ણાહુતિ…

Charotar Sandesh