Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ શહેર ટ્રાફીક પોલીસ દ્વારા પ્રશંસનીય કાર્ય : દંડ લેવાને બદલે માસ્કનું વિતરણ કરાયું…

  • આણંદ શહેર ટ્રાફીક પોલીસ દ્વારા ગણેશ ચોકડી સહિત વિવિધ ચોકડીઓ ઉપર માસ્કનું વિતરણ કરાયું…

આણંદ : કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા અને કોરોનાને ફેલાતો અટકાવવા માટે આણંદ શહેર ટ્રાફીક પોલીસ દ્વારા ગણેશ ચોકડી, સરદાર બાગ પોલીસ ચોકી તથા શહેરની વિવિધ ચોકડીઓ પર માસ્કનું વિતરણ કરવામાં આવ્યું. માસ્ક વિતરણ કરતા ટ્રાફીક પી.એસ.આઈ. પારુલબા વાઘેલા તથા ટ્રાફીક જમાદાર નજરે પડે છે.

Related posts

વાસણા આઈ.ટી.આઈ. બોરસદ ખાતે એજ્યુકેશન જાગૃતિ અંતર્ગત એક વ્યસનમુક્તિ અભિયાન કાર્યક્રમનું આયોજન

Charotar Sandesh

આણંદમાં લોકલ સંક્રમણ વધતાં જિલ્લા પોલિસ સતર્ક : હવે થોડી પણ ઢીલ જોખમી…

Charotar Sandesh

નડીઆદ : ૧૭.૬૬ લાખ ઉપરાંતની ૫૦૦ની બનાવટી નોટો સાથે 3 પકડાયા, પોલિસ તપાસ શરૂ…

Charotar Sandesh