Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદના ધારાસભ્ય કાન્તી સોઢા પરમાર થયા કોરોના સંક્રમિત…

આણંદ : રાજ્યમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહ્યા છે. આજે આણંદના ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ધારાસભ્ય કાન્તીસોઢા પરમાર કોરોના સંક્રમીત થયા છે. અમદાવાદમાં કર્ફ્યૂ વચ્ચે જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસે જાહેરનામાં ભંગના ૧૧૭ જેટલા ગુના નોંધ્યા છે. અને ૧૩૦ જેટલા લોકોની અટકાયત કરી છે. શહેરના વિવિધ વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરી જાહેરાનાનો ભંગ કરનાર સામે કડક પગલાં ભરવામાં આવ્યા છે.

Related posts

ગુલાબ અને મો મીઠુ કરાવી પરીક્ષાર્થીઓને કલેકટર શ્રી આર.જી. ગોહિલે આવકાર્યા…

Charotar Sandesh

મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિરના ટ્રસ્ટીનું અકસ્માતમાં દુઃખદ નિધન…

Charotar Sandesh

ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લા દ્વારા હાડગુડ ગામ ખાતે “સુપોષણ અભિયાન” નો કાર્યક્રમ યોજાયો

Charotar Sandesh