Charotar Sandesh
કચ્છ-સૌરાષ્ટ્ર

કચ્છના સફેદ રણમાં યોજાશે ગુજરાતી ફિલ્મ એવોર્ડ સમારંભ…

કચ્છ : આગામી ૨૮ ફેબ્રુઆરીના રોજ ૨૦૧૯-૨૦ માટે ગુજરાતી ફિલ્મનો એવોર્ડ સમારંભ યોજવામા આવશે. જો કે આ કાર્યક્રમ અત્યાર સુધીના કાર્યક્રમ કરતા કંઇક અલગ હશે. કારણ કે, આ એવોર્ડ સમારંભ કચ્છના સફેદ રણમા એટલે કે ટુરીઝમ પ્લેસ પર રાખવામા આવ્યો છે. આ એક અલગ પ્રકારનો કનસેપ્ટ છે. ગુજરાત ટુરીઝમ ફીલ્મ એકસલન્સ એવોર્ડની વાત કરતા અભિલાષ ઘોડાએ જણાવ્યુ હતું કે, ગુજરાતી ૨૦૧૯-૨૦ માટે ૨૭ ફિલ્મો આવી છે અને કુલ ૨૮ કેટેગરીમા નોમીનેશન જાહેર કરવામા આવ્યા છે. કોરોનાકાળમાં લોકો મુશ્કેલીમાંથી પસાર થયા છે, ત્યારે આ પ્રકારના પ્રવાસન સ્થળ પર આ કાર્યક્મ કરવાથી લોકોને થોડો ચેન્જ મળશે. તેમજ ગુજરાતી ફિલ્મોની ઇવેન્ટ પણ એક કદમ આગળ વધશે. એવોર્ડ સમારંભના દિવસે નામી કલાકરો હાજરી આપશે.

Related posts

ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડાનું જોખમ જોતા ઘણાં બંદરો પર એક નંબરનું સિગ્નલ…

Charotar Sandesh

છેલ્લા બે મહિનામાં સૌરાષ્ટ્રમાં ૬૦ કરતાં પણ વધુ ભૂકંપના આંચકા નોંધાયા…

Charotar Sandesh

સૌરાષ્ટ્રમાં મેઘાનું તાંડવઃ ૨૦ હજાર લોકોનું સ્થળાંતર, SDRFની ૧૧ ટીમ તૈનાત…

Charotar Sandesh