Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

બોરસદ તાલુકાના કસુંબાડ તાબેના ગામમાં ગટરલાઈનનું કામ ખોરંભે : ગ્રામજનોમાં રોગચાળાનો ભય..!

આણંદ : બોરસદ તાલુકાના કસુંબાડ તાબેના બ્રુકડિત ખાતે સરકારી ગટરલાઈન યોજના હેઠળ છેલ્લા કેટલાક માસથી ગટરલાઈનનું કામકાજ ખોરંભે ચઢેલ હોવાથી અવારનવાર કોન્ટ્રાક્ટર તેમજ સરપંચ અને તલાટીને રજૂઆત કરવા છતાં કામ પૂર્ણ થયેલ નથી. જેને લઈ ગામમાં ગટરનું ગંદુ પાણી ઉભરતાં રોગચાળાનો ભય ખૂબ જ વકર્યો છે, ગ્રામજનો ત્રાહીમામ પોકારી ગયેલ છે.

ત્યારે આ બાબતે સંબંધિત તંત્ર દ્વારા સરકારી ગટર લાઈન યોજનાનું અટકેલ કામ સત્વરે પૂર્ણ થાય તેવી ગ્રામજનોની માંગ છે.

  • Jignesh Patel, Anand

Related posts

નાગરિકતા બીલના વિરોધમાં આણંદમાં યોજાનાર પ્રદર્શનને લઈ ચુસ્ત બંદોબસ્ત…

Charotar Sandesh

બીઆરસી ભવન વઘાસી ખાતે દિવ્યાંગ સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો

Charotar Sandesh

નડિયાદમાં BAPS સ્વામિનારાયણ મંદિર પૂર્ણતાને આરે, તડામાર તૈયારીઓનો ધમધમાટ

Charotar Sandesh