Charotar Sandesh
ગુજરાત

સરકારે રક્ષાબંધન, ગણેશોત્સવ સહિતના તહેવારોને લઈને જાહેર કરી ગાઈડલાઈન

ગાંધીનગર : ગુજરાતમાં પવિક્ષ શ્રાવણ માસથી તહેવારોની સિઝન શરૂ થઈ જાય છે ત્યારે રક્ષાબંધન અને ગણેસોત્સવ સહિતના તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે.

હવે રક્ષાબંધની પર્વની હારમાળા શરૂ થઇ જશે પરંતુ આ વર્ષ કોરોના સંકટને કારણે તહેવારની ઉજવણી શકય નથી. રાજ્ય સરકારે પર્વ માટે પણ એક ગાઇડલાઈન રજૂ કરી છે. જેમાં ગણેશ ઉત્સવને લઇને કેટલી સૂચના અપાઇ છે. પર્વને લઇને જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકાયો છે. તેમજ માટીના ગણેશની સ્થાપના કરવા અને સાદગી પૂર્વક જ ઉજવણી કરવા અનુરોધ કરવા રાજ્ય સરકાર દ્રારા અનુરોધ કરાયો છે. આ માટે જાહેરમાં પોસ્ટર્સ લગાવાયા છે.

Related posts

દિવાળીના તહેવારોને લઈ ખાનગી બસ સંચાલકો દ્વારા ભાડું વધારી ઉઘાડી લુંટ ચલાવાય રહી છે

Charotar Sandesh

સકંજામાં સરકારી બાબુઓ : રાજ્યના ૩૮ લાંચિયા અધિકારીઓ પાસેથી ૫૦ કરોડ મળ્યા…

Charotar Sandesh

ભૂપેન્દ્રસિંહને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત : હાઇકોર્ટના ચુકાદા પર સ્ટે…

Charotar Sandesh