Charotar Sandesh
ઈન્ડિયા

૧ માર્ચથી બધી લોટરી પર ૨૮%ના સમાનદરે લાગશે જીએસટી…

ન્યુ દિલ્હી : આગામી ૧ માર્ચથી બધા પ્રકારની લોટરી પર ૨૮ ટકાના સમાન દરથી વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટી લાગશે.આ બાબતે રેવન્યુ ડિપાર્ટમેન્ટ એક નોટીસ જાહેર કરી છે.નોટિફિકેશનમાં કહેવામાં આવ્યુ છે કે જીએસટીના આ નવા દર રાજ્ય તરફના નવા દર રાજ્ય તરફથી સંચાલીત અને રાજ્ય તરફથી પ્રાધકૃત લોટરી બંને પર લાગુ થશે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ડિસેમ્બરમાં આયોજિત જીએસટી કાઉન્સિલની બેઠકમાં બધી પ્રકારની લોટરી પર એક સમાર દરથી જીએસટી વસુલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.બેઠકમાં ૨૮ લોટરી પર ૨૮ ટકા દરથી જીએસટી વસુલવા પર સહમતી બની છે.નોટિફિકેશનમાં કહેવામાં આવ્યુ કે હવે બધી પ્રકારની લોટરી પર ૧૪ ટકા દરથી જીએસટી દેવામાં આવશે.અમે એટલોજ જીએસટી રાજ્ય લઇ શકશે.આના પર લગાવામાં આવેલ લોટરી જીએસટી કુવ ૨૮ ટકા આવશે.

હાલના સમયમાં લોટરી દર પર ૧૨ અને ૨૮ ટકાના દરથી જીએસટી લગવામાં આવે છે.રાજ્ય તરફથી સંચાલિત લોટરી પર ૧૨ ટકાની દરથી જીએટી વસુલવામાં આવે છે.જ્યારે રાજ્ય તરફથી પ્રાધીકૃત લોટરી પર ૨૮ ટકાના દરથી જીએસટી વસુલવામાં આવે છે.લોટરી ઇન્ડસ્ટ્રી તરફથી પણ એક સમાન કરવાની માંગ હતી.લોટરીના એક સમાન જીએસટી માટે ૮ મંત્રીયોના એક સમુહનું ગઠન કરવામાં આવ્યુ છે.જેના અધ્યક્ષ મહારાષ્ટ્રના નાણા મંત્રી સુધીર મંગીટવાર હતા.આ સમુહે ૧૮ ટકાથી અથવા ૨૮ ટકા વસુલવાની સિફારિશ કરવામાં આવી છે.

Related posts

વડાપ્રધાન મોદી આ વર્ષના અંતે અમેરિકાના પ્રવાસે જાય તેવી સંભાવના…

Charotar Sandesh

જમ્મુ-કાશ્મીરમાં જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બે આતંકી ઠાર…

Charotar Sandesh

અમરનાથ યાત્રા પર આતંકીવાદી હુમલાનો ખતરો : સેના-સરકાર એલર્ટ

Charotar Sandesh