Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

અંદાજિત ૧ કરોડ ૬૪ લાખના ખર્ચે નિર્માણ થનાર મોગરીથી અંધારિયા ચકલાને જોડતા નારાનું ખાતમુર્હુત કરાયું…

આણંદ : તાલુકાના મોગરીથી અંધારિયા ચકલાને જોડતા નારાનું ખાતમુર્હત આણંદ લોકસભાના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. ઘણા સમયથી આ જટીલ પ્રશ્ન નો અંત ભાજપા સરકારે લાવી આપ્યો અને અંદાજિત રકમ રૂપિયા ૧ કરોડ ૬૪ લાખ ના ખર્ચે આ નારા નું નિર્માણ થશે.

આ પ્રસંગે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ પટેલ, મહામંત્રી શ્રી નિરવભાઈ અમીન, શ્રી મયૂરભાઈ સુથાર, ગામ ના સરપંચ શ્રીમતી શીતલબેન એમ પટેલ, ભાજપ ના અગ્રણી આગેવાન તુષારભાઈ પટેલ, ગ્રામજનો તથા વડીલો ઉપસ્થિત રહ્યા હતા.

  • Jignesh Patel, Anand

Related posts

નડીયાદ તાલુકાના સનાલી ખાતે ઇન્ટર યુથ ક્લબ સ્પોર્ટ મીટ કાર્યક્રમ યોજાયો

Charotar Sandesh

રાજ્ય કલા પ્રદર્શન સ્પર્ધામાં ચરોતર ઇંગ્લિશ મિડિયમ સ્કૂલનું ગૌરવ

Charotar Sandesh

અમદાવાદ-આણંદ-નડિયાદ સહિત વડોદરામાં વરસાદી માહોલ : મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી…

Charotar Sandesh