Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

રાજ્ય કલા પ્રદર્શન સ્પર્ધામાં ચરોતર ઇંગ્લિશ મિડિયમ સ્કૂલનું ગૌરવ

ચરોતર ઇંગ્લિશ મિડિયમ

આણંદ : કલા જીવનને ” સત્યમ શિવમ સુન્દરમ “થી સમન્વિત કરે છે. તેના દ્વારા જ આત્માનું સત્ય સ્વરૂપ ઝળકે છે. “કલાઓ મે કલા, શ્રેષ્ઠ – કલા વહ હે ચિત્રકલા. મનુષ્ય સ્વભાવસે હી અનુકરણ કી પ્રવૃત્તિ રખતા હૈ ઐસા અપને રંગો સે ભરી તુલિકા સે ચિત્રકાર જન ભાવનાઓકી અભિવ્યક્તિ કરતા હૈ “.

આ પંક્તિને સાર્થક કરતા ચરોતર ઇંગ્લિશ મિડિયમ સ્કૂલના આચાર્ય શ્રી કાર્તિકભાઈ પટેલના પ્રોત્સાહન દ્વારા ધોરણ ૯ માં અભ્યાસ કરતી રાહી જયેશભાઈ પટેલનો ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી આયોજિત રાજ્ય કલા પ્રદર્શન સ્પર્ધામાં વિજેતા બનીને ઇનામ મેળવીને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. જેમાં કો-ઓર્ડીનેટર મેઘનાબેન ગજ્જર અને ચિત્ર શિક્ષિકા રંજનબેન ભોઇએ તેમને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.

Other News : નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલે આણંદના બીએપીએસ મંદિરની મુલાકાત લઇ આશીર્વાદ મેળવ્‍યા

Related posts

નાવલી રિસોર્સ રૂમ ખાતે 27 દિવ્યાંગ બાળકો તેમજ વાલી સાથે IED વિભાગ દ્વારા દિવ્યાંગ પતંગોત્સવ ઉજવણી

Charotar Sandesh

આણંદ ખાતેથી જિલ્‍લામાં ૭૧મા વન મહોત્‍સવનો પ્રારંભ કરાવતા રાજયમંત્રી જયદ્રથસિંહજી પરમાર

Charotar Sandesh

૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એનસીસી આણંદ દ્વારા ઓનલાઈન વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી…

Charotar Sandesh