આણંદ : પ્રાથમિક કન્યા શાળા વાસદમાં લોકડાઉન સમય દરમ્યાન બાળકોને મળતું તા.16.3.20 થી તા.28.3.20 સુધીના કુલ 11 દિવસના મધ્યાહન ભોજનના અનાજ (ઘઉં અને ચોખા)નું સરકારના નિયમ મુજબ પ્રાથમિક કન્યા શાળા વાસદમાં વિતરણ કરવામાં આવ્યું.
સરકાર શ્રી ના આદેશ મુજબ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો ને 16/03/2020 થી28/03/2020 સુધી જાહેર રજા ને છોડી ને કુલ 11 દિવસ મધ્યાહન ભોજન, જેમાં 1થી5 ધોરણના બાળકોને 550 ગ્રામ ઘઉં અને 550 ગ્રામ ચોખા અને 6 થી 8 ધોરણના બાળકોને 825 ગ્રામ ઘઉં અને 825 ગ્રામ ચોખાનું વિતરણ કરવામાં આવીયુ.
- Jignesh Patel, Anand