Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

નાવલી રિસોર્સ રૂમ ખાતે 30 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થી બાળકો સાથે શૈક્ષણિક કીટ તેમજ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું

શૈક્ષણિક કીટ

તારીખ 03/02/2023 ના નાવલી રિસોર્સ રૂમ ખાતે 30 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થી બાળકો સાથે શૈક્ષણિક કીટ વિતરણ તેમજ નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું.

જેમાં દાતા શ્રી દિનેશભાઈ અંબાલાલ પટેલ ગામડી તરફ થી તેમના માતા શ્રી મણીબેન અંબાલાલ પટેલ ના મરણ તિથિ સંદર્ભે બાળકો ને કીટ અને નાસ્તો આપવામાં આવ્યો પ્રતિનિધિ તરીકે પિયુષભાઈ પટેલ અને જાનવી બેન ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ ને સફળ બનાવા શ્રી મિતેશ પારેખ સાહેબ હિતેશ ભાઈ,નરેન્દ્ર ભાઈ,નયના બેન ઉપસ્થિત રહ્યા હતા.

  • Ketul Patel, Anand

Other news : બીઆરસી ભવન વઘાસી ખાતે દિવ્યાંગ સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો

Related posts

નડીયાદમાં ૭ વર્ષીય તાન્યા હત્યા કેસમાં મિત પટેલ સહિત ત્રણ દોષિતોને આજીવન કેદની ફટકારાઈ સજા

Charotar Sandesh

આણંદ : બંધન બેન્કમાં ૮૯ લાખની લુંટ કરનાર ત્રણ ઈસમોને ઝડપી પાડતી એલસીબી પોલીસ…

Charotar Sandesh

આણંદ નગરપાલિકાના હંગામી સફાઈ કામદારોની કાયમી કરવાની માંગ સાથે ધરણા પ્રદર્શન કર્યું…

Charotar Sandesh