વડોદરા : શ્રી રણછોડરાય ચેરીટેબલ ટ્રસ્ટ બિલ ગામ દ્વારા આયોજિત આયુર્વેદિક મેડિકલ ચેકઅપ કેમ્પ – હરસ, મસા, ભગંદર તથા ચામડીના રોગોની સચોટ સારવાર અને દવાઓ પણ તદ્દન ફ્રી આપવામાં આવી હતી. આ કેમ્પનો લાભ ગ્રામજનોએ લીધો હતો.
- Ravi Patel, Vadodara