કેન્દ્રીય બજેટ 2020 હાઇલાઇટસ…
*2024 સુધીમાં 100 નવા એરપોર્ટ બનશે
*શિક્ષણક્ષેત્રે રૂા.99000 કરોડની ફાળવણી
*આરોગ્યક્ષેત્ર માટે રૂા.69000 કરોડની ફાળવણી
*સ્વચ્છ ભારત માટે રૂા.12300 કરોડની ફાળવણી
*આયુષ્યમાન ભારત યોજના સાથે 20 હજાર હોસ્પિટલો જોડાઇ
*ઇન્ડસ્ટ્રી, કોમર્સ માટે રૂા.27300 કરોડની જોગવાઇ
*એક લાખ ગ્રામ પંચાયતને ફાઇબર ઓપ્ટીકસથી કનેકટ કરાશે : દેશભરમાં પ્રાઇવેટ ડેટા સેન્ટર બનાવવાની મંજૂરી
*ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રા. માટે રૂા.1.70 લાખ કરોડની ફાળવણી
*ગુજરાતની ધોળાવીરા સહિતની દેશની પાંચ આર્કિયોલોજીકલ સાઇટને રી-ડેવલપ કરાશે, લોથલમાં મેરીટાઇમ મ્યુઝીયમ બનાવાશે
*અનુસૂચિ જનજાતિ માટે રૂા.53,700 કરોડની ફાળવણી
*સિનિયર સીટીઝન માટે રૂા.9,500 કરોડની ફાળવણી
*મહિલા અંતર્ગત યોજનાઓ માટે રૂા.28,600 કરોડની ફાળવણી
*છેલ્લા 4 વર્ષમાં 60 લાખ નવા કરદાતા ઉમેરાયા
*ઈન્દિરા ગાંધી પછી નિર્મલા સીતારમણ એવા પહેલાં નાણાં મંત્રી છે જે સતત બીજી વખત બજેટ રજૂ કરી રહ્યા છે
*અર્થવ્યવસ્થાને ઝડપથી આગળ વઘારવાનો પ્રયત્ન સરકાર કરી રહી છે
*6.11 કરોડ ખેડૂતોને પાક વીમા યોજનામાં આવરી લેવાશે
*ધાન્ય લક્ષ્મી યોજના હેઠળ મહિલા ખેડૂતોને પ્રોત્સાહન અપાશે
*20 લાખ ખેડૂતોને સોલર પંપ ઉપલબ્ધ કરાવશું
*5 વર્ષમાં FDI રોકાણ 28,400 કરોડ ડોલર થયું
*27.1 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા
*2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્ય
*GSTના કારણે લોકોને મહિને 4 ટકાની બચત થઈ
*સ્ટડી ઈન ઈન્ડિયા ની શરૂઆત : શિક્ષણ શેત્રે વિદેશી રોકાણ લાવવામાં આવશે
*PPP ધોરણે મેડિકલ કોલેજ ચાલુ કરાશે
*નવી ફોરેન્સિક સાયનસ યુનિવર્સિટી ખોલવામાં આવશે
*ડિપ્લોમા માટે 150 નવા શિક્ષણ સંસ્થાન ઊભા કરાશે
*શિક્ષણ માટે રૂ.99300 કરોડની ફાળવણી