કોડવા : વીલેપારલા હરીજન સમસ્ત પંચાયત તરફથી હરીજન જ્ઞાતિ બંધુઓને જણાવવામાં આવે છે કે, કોડવામાં માતાજીનું મંદિર ૮૦ ટકા પુરું થયેલ છે, ર૦ ટકા બાકી છે જેમ બને એમ વહેલામાં વહેલી તકે આપણી નાત ગંગાને મંદિર માટે મદદરૂપ થશો એવી વિલે પાર્લે હરીજન પંચાયત તરફથી સર્વ જ્ઞાતિ બંધુને ગુજરાત રાજ્ય અને મુંબઈ રાજ્ય આગ્રહ કરી છે.
ખાસ નોંધ છે કે તા. ૨૬/૦૧/૨૦૨૨ ના દિવસે હડકાઈ માતાજીના નેવજ પઃરપ સવારે સવા પાનસેરનું એની બાદ ધ્વજાવંદનનું કાર્યક્રમ અને આવેલ મહેમાનોનો સત્કાર સમારંભ હડકશા માતાજીનો ભંડારો બપોરે ૧૧ થી ૩ વાગ્યા સુધી રાખવામાં આવેલ છે, જેમાં સર્વ ભાઈઓ-બહેનોને ભાવભર્યું આમંત્રણ વિલે પાર્લે હરીજન સમાજ પંચાયત દ્વારા આપવામાં આવેલ છે.
Other News : રાજ્યમાં સ્કુલોમાં કેમ્પ કરી ૨૬ લાખ તરુણોને રસી અપાશે