Charotar Sandesh
ગુજરાત

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ કોંગ્રેસ જોડાશે તેવા સંકેત : બાપુ અને હાઈકમાન્ડ સતત સંપર્કમાં

શંકરસિંહ કોંગ્રેસ

Gandhinagar : ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચુંટણીઓ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય પક્ષોમાં ગરમાવો આવી રહ્યો છે, જેમાં આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા તેમજ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બાપુએ પ્રેસ ફોન્ફરન્સ યોજેલ, દરમ્યાન અર્જુન મોઢવાડીયાએ બાપુના રાજકારણમાં પ્રવેશ મેળવવા અંગે સંકેત આપ્યા હતા અને જણાવેલ કે, તમારી આતુરતાનો જલ્દી અંત આવશે. આ સાથે બાપુ અને દિલ્હી હાઈકમાન્ડ સતત સંપર્કમાં છે.

શંકરસિંહ કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો તેજ

હવે જોવાનું રહેશે કે, શંકરસિંહ બાપુના ફરી રાજકારણમાં જોડાવાથી કોંગ્રેસને ફાયદો થશે કે નહિ ?

Other News : આણંદ શહેરમાં સિવિલ હોસ્પિટલનું નિર્માણ ટલ્લે ન‌ ચડાવવા જિલ્લા કલેકટરને રજૂઆતો, જુઓ વિગત

Related posts

અમદાવાદમાં ઓવૈસીની પાર્ટીએ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાનો વિરોધ કર્યો

Charotar Sandesh

સારા સમાચાર : ગુજરાતમાં રવિવારથી ભારે વરસાદની આગાહી

Charotar Sandesh

વરસાદે વિનાશ સર્જયો : દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને મોટાપાયે નુકસાન…

Charotar Sandesh