Charotar Sandesh
ગુજરાત મધ્ય ગુજરાત

ગુજરાત ચૂંટણી માટે આપે જાહેર કરી આઠમી યાદી, દેહગામથી યુવરાજસિંહ જાડેજા, માતરથી મહિપતસિંહ ચૌહાણ, જુઓ

ચૂંટણી

અમદાવાદ : આગામી ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઈ તૈયારીઓ પુરજોશમાં છે, ત્યારે આજે ગુજરાત આમ આદમી પાર્ટીએ ચૂંટણી ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરેલ છે. જેમાં દહેગામથી યુવરાજસિંહ જાડેજા ચૂંટણી લડી રહ્યા છે.

AAPએ જાહેર કરેલી ઉમેદવારોની યાદી પ્રમાણે, દહેગામથી યુવરાજસિંહ જાડેજા ચૂંટણી લડશે, આ સાથે મહીપતસિંહ ચૌહાણ માતરથી ચૂંટણી લડશે

Vadodara શહેરથી ચંદ્રિકાબેન સોલંકી, એલિસબ્રિજથી પારસ શાહ, નારણપુરાથી પંકજ પટેલ, મણિનગરથી વિપુલ પટેલ, ધંધુકાથી કેપ્ટન ચંદુભાઈ બામરોલિયા, Amreli થી રવી ધાનાણી, લાઠીથી જયસુખ દેત્રોજા, રાજુલાથી ભરત બલદાણિયા ચૂંટણી લડશે. આ સાથે ભાવનગર પશ્ચિમથી રાજુ સોલંકી, રાધિકા રાઠવા જેતપુર પાવીથી આ ઉપરાંત અજીત ઠાકોર ડભોઈથી અને અકોટાથી શશાંક ખરે ચૂંટણી લડશે.

દહેગામ – યુવરાજસિંહ જાડેજા
માતર – મહીપતસિંહ ચૌહાણ
વડોદરા – ચંદ્રિકાબેન સોલંકી
એલિસબ્રિજ – પારસ શાહ
નારણપુરા – પંકજ પટેલ
મણિનગર – વિપુલ પટેલ
ધંધુકા – કેપ્ટન ચંદુભાઈ બામરોલિયા
અમરેલી – રવી ધાનાણી
લાઠી – જયસુખ દેત્રોજા
રાજુલા – ભરત બલદાણિયા
ભાવનગર – પશ્ચિમ રાજુ સોલંકી
જેતપુર પાવી – રાધિકા રાઠવા
ડભોઈ – અજીત ઠાકોર
અકોટા – શશાંક ખરે

Other News : મોરબી પુલ દુર્ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ તારીખે સુનાવણી થશે

Related posts

ગુજરાતના આ એરપોર્ટ નજીક ધુમ્મસના કારણે હવામાં દોઢ કલાક સુધી ફ્લાઈટ ફેરા મારતી રહી, જુઓ વિગત

Charotar Sandesh

યુવાઓ જાગે : વિદેશમાં નોકરીની લાલચ આપી ગોંધી રાખેલા યુવાનનું ભારત લાવી પરિવાર સાથે મિલન કરાવતી પોલીસ

Charotar Sandesh

ગરબાના સ્થળે આડેધડ પાર્કિગ થશે તો મંજુરી રદ, પાર્કિંગ થયેલા વાહનોને દંડ ફટકારાશે…

Charotar Sandesh