Anand : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે તા. ૨૧/૧૧/૨૦૨૨ના રોજ જિલ્લાના ૭ મતદાર વિભાગોમાં કુલ મળી ૧૨ ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચાતા હવે જિલ્લાના ચૂંટણી જંગમાં કુલ મળી ૬૯ ઉમેદવારો રહ્યા છે.
Anand જિલ્લાની સાત વિધાનસભા બેઠકો માટે ખંભાતમાં ૧૧, બોરસદમાં ૦૮, આંકલાવમાં ૦૭, ઉમરેઠમાં ૧૨, આણંદમાં ૧૫, પેટલાદમાં ૦૮ અને સોજીત્રામાં ૦૮ સહિત કુલ ૬૯ ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે.
૧૦૮-ખંભાત વિધાનસભા મતવિભાગ
ક્રમ | ઉમેદવારનું નામ | પક્ષનું નામ |
૧ | ચિરાગકુમાર અરવિંદભાઈ પટેલ | ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ |
૨ | ભાઈલાલભાઈ કાળુભાઇ પાંડવ | બહુજન સમાજ પાર્ટી |
૩ | મહેશકુમાર કનૈયાલાલ રાવલ (મયુર રાવલ) | ભારતીય જનતા પાર્ટી |
૪ | અરુણકુમાર કાભાઈભાઈ ગોહિલ | આમ આદમી પાર્ટી |
૫ | પટેલ કૃણાલકુમાર જશવંતભાઈ | રાષ્ટ્રીય હિંદ એકતા દળ |
૬ | પટેલ રોનિતકુમાર અશોકભાઈ | પચ્ચાસી પરિવર્તન સમાજ પાર્ટી |
૭ | અમરસિંહ રામસિંહ ઝાલા (નોટરી એડવોકેટ) | અપક્ષ |
૮ | રણજીતભાઇ કેહુભાઈ આંબલીયા | અપક્ષ |
૯ | મહિપતસિંહ કેસરીસિંહ ચૌહાણ | અપક્ષ |
૧૦ | વિષ્ણુભાઈ રતિલાલ ચુનારા | અપક્ષ |
૧૧ | રાજેન્દ્રસિંહ મહોબતસિંહ સિંધા (બાપુ) | અપક્ષ |
૧૦૯-બોરસદ વિધાનસભા મતવિભાગ
ક્રમ | ઉમેદવારનું નામ | પક્ષનું નામ |
૧ | અંકુરભાઇ કનુભાઇ આહિર | બહુજન સમાજ પાર્ટી |
૨ | રાજેન્દ્રસિંહ ધીરસિંહ પરમાર | ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ |
૩ | રમણભાઇ ભીખાભાઇ સોલંકી | ભારતીય જનતા પાર્ટી |
૪ | સુરેશભાઇ રાવજીભાઇ ઠાકોર | લોગ પાર્ટી |
૫ | મનીષભાઇ રમણભાઇ પટેલ | આમ આદમી પાર્ટી |
૬ | દિપેનકુમાર નિરંજનભાઇ પટેલ | અપક્ષ |
૭ | કેશરીસિંહ ભારતસિંહ પરમાર | અપક્ષ |
૮ | આશિષકુમાર ઠાકોરભાઇ ભોઇ | અપક્ષ |
Other News : આણંદ જિલ્લામાં ૬૯ ઉમેદવારો મેદાનમાં : આણંદ બેઠક ઉપર જુઓ કયા કયા પક્ષ મેદાને અને ઉમેદવારો