Charotar Sandesh
ગુજરાત

ગુજરાતની આ ૭ સીટો પર છેલ્લા ૬૦ વર્ષમાં ભાજપ ક્યારેય નથી જીત્યું, જુઓ વિગત

ભાજપ

આણંદ : ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ જાહેર થઈ છે, ત્યારથી રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરાયા બાદથી ચુંટણી પ્રચારો પુરજોશમાં ચાલી રહ્યા છે.

હવે ૧ ડિસેમ્બર અને પ ડિસેમ્બરે એમ બે તબક્કામાં ચુંટણી (Election) યોજાવાની છે અને ત્રિપાંખિયો જંગ જામવાનો છે

ત્યારે તમને ખબર છે કે ગુજરાતની ૭ સીટો (બોરસદ, આંકલાવ, ઝઘડિયા, વ્યાયા, ભિલોડા, દાણીલીમડા અને ગરબાડા) ઉપર ભાજપ સત્તામાં હોવા છતાંય આ સીટો જીતી શકી નથી, તે કોંગ્રેસનો ગઢ છે અને કોંગ્રેસ જ આ બેઠકોને હાંસલ કરતું આવ્યું છે. ત્યારે આ વખતે ત્રિપાંખિયો જંગ જામ્યો છે અને પાર્ટીઓ જોરશોરથી પ્રચાર-પ્રસાર કરી રહી છે પરંતુ જનતા નક્કી કરશે કે કોણ મુખ્યમંત્રી CM ખુરશી ઉપર બેસશે ? ગુજરાતમાં ચુંટણી (Election) માહોલ બરાબર ગરમાયો છે.

Other News : દવા લીધા વિના માથાનો દુખાવો ૨ મીનીટમાં સારો કરી દેશે, જાણો શું છે રામબાણ ઇલાજ

Related posts

રાજ્યમાં શાળાઓ બંધ નહીં થાય, વાલીઓ પાસેથી પુનઃ સંમતિપત્ર મેળવાશે : શિક્ષણમંત્રી વાઘાણી

Charotar Sandesh

કોરોના સંકટ : શું અમદાવાદ બીજુ “વુહાન” બનવા જઇ રહ્યું છે….?! અમદાવાદમાં આંકડો ૧૧૯૨…

Charotar Sandesh

કોંગ્રેસ હાઈકમાન્ડે ચૂંટણીઓને લઈ ગુજરાતના સિનિયર નેતાઓને જવાબદારી સોંપી..

Charotar Sandesh