Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટની કચેરીનું સ્થળાંતર : ગામડી, વાસદ, સામરખા, ચિખોદરાના રહીશોએ જુના સેવા સદન ખાતે સંપર્ક કરવો

જૂની પ્રાંત કચેરી

આણંદ : ગામડી, વાસદ, સામરખા અને ચીખોદરા ગામના રહીશોએ સીટી સર્વે કચેરીના  કામકાજ અર્થે સીટી સર્વે સુપ્રીટેનડેન્ટની કચેરી કે જે અગાઉ અમૂલ ડેરી રોડ ખાતેની જૂની પ્રાંત કચેરીના કમ્પાઉન્ડમાં કાર્યરત હતી તે હવેથી બોરસદ ચોકડી પાસેના જુના સેવા સદનના પ્રથમ માળે રૂમ નંબર ૧૧૧ ખાતે કાર્યરત કરવામાં આવી છે.

જેથી હવેથી ગામડી, વાસદ, સામરખા અને ચિખોદરાના રહીશોએ સીટી સર્વેની કચેરીના કામકાજ માટે નવા બદલાયેલા સરનામે સંપર્ક કરવા  તથા કચેરીના ટેલીફોન નંબર ૦૨૬૯૨-૨૬૧૦૫૨ ઉપર ‌સંપર્ક કરી શકાશે તેમ જણાવવામાં આવ્યું છે.

Other News : આણંદના ભરચક વિસ્તારમાં ધોળા દિવસે લૂંટ : બે શખ્સો પ લાખ રૂપિયા ભરેલ બેગ તફડાવી રફૂચક્કર

Related posts

આણંદ શહેર કોંગ્રેસમાં આજે ફરીવાર ગાબડું પડ્યું : કેતન બારોટ સહિત અન્ય કાર્યકરો ભાજપમાં જોડાયા…

Charotar Sandesh

આણંદ પોલીસે માસ્ક ન પહેરનારા લોકો પાસેથી વસુલ્યો ૮.૧૨ લાખનો દંડ…

Charotar Sandesh

આણંદના પટેલ પરિવારના મોભીની અમેરિકામાં લૂંટના ઈરાદે હત્યા…

Charotar Sandesh