છેલ્લા પાંચ વર્ષમાં રૂ.500 અને રૂ.2000ની નકલી નોટોમાં અધધધ 300 ટકાનો ઉછાળો
બેન્કીંગ સીસ્ટમમાં પકડાયેલી બોગસ નોટોની સંખ્યા 2018-19માં 2186.5 કરોડથી વધીને 2023-24માં 8571.1 કરોડ થઈ ગઈ: સંસદમાં આંકડા રજુ
દેશની 4 ટેલિકોમ કંપનીઓ પાસે સરકારી 4 લાખ કરોડનું લેણું
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અલ્બાનિઝી ટીમ ઇન્ડિયાને મળ્યા : આગામી ટેસ્ટ મેચ માટે શુભેચ્છા પાઠવી
શેરબજારમાં 1300 પોઈન્ટનો કડાકો : અદાણી ગ્રુપ લાઈટમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હ-ત્યાનું કાવતરું રચાઇ રહ્યું છે : ધમકીભર્યા ફોન બાદ મહિલા ઝડપાઇ
ગઇકાલે રાત્રે આવેલા કોલ બાદ તપાસનો ધમધમાટ: તપાસના ધમધમાટ બાદ 34 વર્ષિય મહિલાની અટકાયત
પાંચ વર્ષમાં કેન્દ્ર અને રાજ્યની પેટ્રોલ – ડીઝલ પરની ટેક્સ આવક રૂા.1,55,966 લાખ કરોડ
અરિજીતે લગ્નનાં ફંકશનમાં ગીતો ગાવાની ફિ સામે ડુપ્લેક્સ ખરીદી લીધો !!
ઝારખંડના મુખ્યમંત્રી દિલ્હીમાં ગાંધી કુટુંબને મળ્યા
ખેડૂતની સરેરાશ દૈનિક આવક ફકત રૂા.27 : ચોક્કસ આવક અને MSP ગેરંટી જરૂરી : સુપ્રિમ
હૈદરાબાદમાં સ્કૂલની રિસેસમાં 11 વર્ષના વિદ્યાર્થીએ એક સાથે ત્રણ પાણીપુરી ખાતા ગુંગળાઈને મોત મળ્યું : ચોંકાવનારો કિસ્સો
વંદે ભારતથી પણ ફાસ્ટ દોડશે નવી હાઇસ્પીડ ટ્રેન : 280 કિ.મી.ની ઝડપ હશે
ડિઝાઇન – ઉત્પાદનની તૈયારી : રેલ્વે મંત્રીની જાહેરાત
મહારાષ્ટ્રમાં CM પસંદગીનો તખ્તો દિલ્હી ફેરવાયો : નિર્ણયની તૈયારી
વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ‘રેસ’માં નહી હોવાની કરેલી જાહેરાત પછી પણ ફડનવીસ ફેવરીટ છતા તમામ સમીકરણો વિચારશે ભાજપ
જમ્મુ – કાશ્મીરમાં આંતકનો સફાયો કરવા NSG કમાન્ડોની કાયમી તૈનાતી
Other News : બાવીસ ગામ પાટીદાર સમાજ યુએસએનું દિવાળી સ્નેહમિલન યોજવામાં આવ્યો