Charotar Sandesh
ઈન્ડિયા

દેશ-વિદેશ : દિવસભરના મહત્ત્વના સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૦૬-૧૨-૨૦૨૪, શુક્રવાર

દેશ-વિદેશ

શંભુ બોર્ડર પર ખેડુતોને દિલ્હી કુચ કરતા રોકાયા બેરીકેડ તોડતા પોલીસે ટીયર ગેસ છોડયા

હરિયાણા પોલીસે લાઉડ સ્પીકરમાં સતનામ વાહે ગુરૂના જાપ શરૂ કરી બે હાથ જોડીને ખેડુતોને પાછા હટવા અપીલ કરી

બાબરી વરસીએ મથુરામાં Alert : શંકાસ્પદ મહિલાની અટક : તપાસ

Delhi-UPમાં શીતલહેરથી ઠંડીનું જોર વધ્યું

2024 માં 1.4 લાખ કરોડ રૂપિયાનાં આઇપીઓ આવ્યાં : વર્ષની સરખામણીએ ડબલ

બાંગ્લાદેશની આડોડાઈ : બે રાજદ્વારીને પાછા બોલાવી લીધા

સંસદમાં ‘નોટકાંડ’: રાજ્યસભામાં Congressના સભ્યની સીટ પરથી નોટના બંડલ મળ્યા : હંગામો

હિન્દુ સેનાએ ASIને પત્ર લખી દિલ્હીની જામા મસ્જિદનો સર્વે કરાવવાની માંગ કરી

બેંગલોરમાં પુષ્પા 2 જોવાની ઉતાવળમાં 19 વર્ષીય યુવકનું ટ્રેનની અડફેટે આવતાં મોત

પુષ્પા 2 હિટ થવામાં તેનું હિન્દી વર્ઝન મહત્વપૂર્ણ સાબિત થશે

સૌથી વધુ ફ્રોડ Whatsapp મારફત છતાં કોઈ નિયંત્રણ નથી

સરકાર એકાઉન્ટ બ્લોક કરાવી – નોટીસ આપી સંતોષ માને છે : ટ્રાઈના પત્રથી માહિતી

UPમાં જુદા જુદા બે ભીષણ અકસ્માત : 10 ના મોત

દિલ્હીમાં ખેડૂતોની કૂચ: બોર્ડર પર સુરક્ષા વધારાઈ: પોલીસ Alert મોડમાં

બેન્ક ધિરાણ મોંઘા જ રહેશે : વ્યાજદર યથાવત રાખતી RBI

PUSHPA 2 ની પ્રથમ દિવસે જ 175 કરોડની કમાણી : RRR, બાહુબલી, જવાનને પાછળ છોડી દીધા (Pushpa 2 movie Collection)

YouTube Videos… અંબાણી વેડીંગથી લઈને ICC મેન્સ T20 વર્લ્ડકપ ટોપ ટ્રેન્ડમાં

અયોધ્યામાં બાબરે જે કર્યું, તે સંભલમાં થયું અને બાંગ્લાદેશમાં પણ થઇ રહ્યું છે: CM યોગી

ઝારખંડમાં તમામ કેબિનેટ મંત્રીઓ કરોડપતિ છે, મંત્રીઓની સરેરાશ સંપત્તિ ૮.૭૧ કરોડ રૂપિયા છે

રાષ્ટ્રપતિ મુર્મુ, પીએમ મોદી અને ખડગે સહિતના દિગ્ગજ નેતાઓએ બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી

Other News : દવા લીધા વિના માથાનો દુખાવો ૨ મીનીટમાં સારો કરી દેશે, જાણો શું છે રામબાણ ઇલાજ

Related posts

હિમાચલ પ્રદેશમાં ચીનના હેલિકોપ્ટરની ૧૨ કિલોમીટર સુધી ઘૂસણખોરી…

Charotar Sandesh

PM કેર્સ ફંડમાં કંપનીઓએ જમા કરાવ્યા ૪,૩૧૬ કરોડ રૂપિયા…

Charotar Sandesh

પત્ની પાસેથી રુપિયા માગવા તે અત્યાચાર નથી : બોમ્બે હાઈકોર્ટ

Charotar Sandesh