Charotar Sandesh
ગુજરાત ચરોતર

આણંદ-ખેડા-ગુજરાત : સાંજ સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૩૦-૧૨-૨૦૨૪, સોમવાર

આણંદ-ખેડા-ગુજરાત

નલિયા – રાજકોટ – ડિસા – ભુજમાં તિવ્ર ઠંડી યથાવત : અન્ય સ્થળોએ આંશિક રાહત

ભ્રષ્ટાચાર પર સકંજો કસાયો: ચાલુ વર્ષે 14 કલાસ-વન અને કલાસ-ટુ અધિકારીઓ ઝપટે

કોર્પોરેશન, જીએસટી, વિજતંત્ર, માર્ગ-મકાન, ખાણખનીજ સહિતના વિભાગોના અધિકારીઓ પકડાયા

ખ્યાતિનુ રૂા. 2000 કરોડનું જમીન કૌભાંડ! IAS – IPS અધિકારીઓ ફસાયા

અમદાવાદ આસપાસની જમીનના 500થી 1000 વારના ‘પ્લોટ’ ફકત સર્વે નંબર – નકશા પરથી ફરાર હોસ્પીટલ ડાયરેકટર કાર્તિક પટેલે વેચ્યા હોવાના દસ્તાવેજી પુરાવા મળ્યા

ગંદા પાણી પ્રશ્ને ટોળાએ હાર્દિક પટેલના કાર્યાલયે ગટરનું પાણી વહાવ્યુ

ધારાસભ્યની ઓફિસ ‘ગંદી’ કરતા ટોળા સામે ગુનો

ગુજરાતમાં ચેક બાઉન્સના 4.73 લાખ કેસો પેન્ડીંગ

સમગ્ર દેશમાં સંખ્યા 43 લાખ : 10 ટકાથી વધુ માત્ર ગુજરાતમાં

વિદ્યાનગરમાં મળસ્કે વૃદ્ધાને માર મારીને ર લાખની મત્તાની લૂંટ
રોકડા ૫૦ હજાર, સોનાની બુટ્ટી સહિતની મત્તા લુટાંઈ, જાણભેદુનો હાજ હોવાની શક્યતા

Anand : તારાપુરની મોટી ચોકડીએથી ૧૭ લાખની બનાવટી ચલણી નોટો સાથે ચાર ઝડપાયા

આણંદ : લંડનના વર્ક પરમીટ વિઝાના બહાને ૫.૫૧ લાખની છેતરપીંડી

Anand : કાસોરમાં ત્રાટકેલા તસ્કરો બંધ દરવાજાનો નકુચો કાપીને રૂ. ૨.૪૯ લાખની મત્તા ચોરી ફરાર

આણંદને મહાનગર બનાવવા સરકારની કવાયત તેજ : ર ફેબ્રુઆરીએ થઈ શકે છે જાહેરાત

ખેડા-આણંદ : ઠંડીનો ચમકારો યથાવત : પારો ૧૫ ડિગ્રી સુધી ગગડ્યો

ખેડા : ઠાસરા બીઆરસી ભવન ખાતે પ્રાથમિક ટીચર્સ ક્રેડિટ સોસાયટીની ૬ બેઠકો માટે ચુંટણી યોજાઈ

ગુજરાતમાં હાર્ટ સંબંધિત ઈમરજન્સીમાં 16 ટકાનો વધારો

પોરબંદરમાં હ્રદય સંબંધિત કેસોમાં સૌથી વધુ 40 ટકાનો વધારો : વડોદરામાં 19 ટકા, રાજકોટમાં 12.48 ટકાનો વધારો

PG મેડિકલમાં પ્રવેશ કન્ફર્મ નહીં કરાવનારા 143 છાત્રોની રૂા.35 લાખની ડીપોઝિટ જપ્ત થશે

1958 વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કર્યા : ખાલી બેઠકો માટે નવો રાઉન્ડ થશે

ન્યૂ યર વૅકેશનથી સફેદ રણમાં દિવાળી: ધોરડોના સફેદ રણમાં ક્રિસમસ વૅકેશનમાં દિવાળી જેવો માહોલ

રાષ્ટ્રીય શોક વચ્ચે BJP કાર્યાલય પર ઉજવણી

કોંગ્રેસે કહ્યું- ભાજપના ધારાસભ્ય, કોર્પોરેટરોને પરમાત્મા સદબુદ્ધિ આપે, અમૂલ ભટ્ટે પહેલા ઉજવણીની ના પાડી પછી સ્વીકાર કર્યો

મંગળથી શનિ તાપમાન સામાન્ય વધશે; રવિથી ફરી ઠંડીનુ મોજુ

જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.6 જાન્યુઆરી સુધીની આગાહી : 4થી6 જાન્યુઆરીમાં પવનના સૂસવાટા

Other News : દેશ-વિદેશ : સાંજ સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૩૦-૧૨-૨૦૨૪, સોમવાર

Related posts

આણંદ જિલ્લાના રોજગારવાચ્છું ઉમેદવારો માટે તા.૧૭ અને ૨૨ ફેબ્રુઆરીના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે

Charotar Sandesh

આણંદ જિલ્લાના અપરણિત યુવાનો માટે લશ્‍કરમાં જોડાવા માટેની અમૂલ્ય તક : ભરતી રેલીનું આયોજન…

Charotar Sandesh

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ગાંધી જયંતી નિમિત્તે નશાબંધી સપ્તાહનો ઉદઘાટન સમારંભ યોજાયો

Charotar Sandesh