Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

એક્સપ્રેસ હાઈવે પર આવેલા નડીઆદ નજીક બે કારો વચ્ચે અકસ્માત : ૧નું મોત, ૫ને ઈજા

એક્સપ્રેસ હાઈવે અકસ્માત (accident)

નડિયાદ : એક્સપ્રેસ હાઈવે પર આવેલા નડીઆદ નજીક આજે અમદાવાદથી વડોદરા તરફ જતી એક કારની પાછળ એક્સયુવી ધડાકાભેર અથડાતા કારનો લોચો વળી જવા પામ્યો હતો. જેમાં એકનું સ્થળ પર જ મોત થયું હતુ જ્યારે પાંચને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થતાં તેમને તુરંત જ સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા.

અકસ્માત(accident)ને પગલે મૃતક : દિવ્યાનીબેન મેહુલભાઈ પંચાલ (રહે.28, બાલાજીવિલા, તપોવન સર્કલ પાસે એસ.પી. રીંગ રોડ, ચાંદખેડા, અમદાવાદ)

એક્સપ્રેસ હાઈવેના વડોદરા તરફના રસ્તા ઉપર ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. જો કે ઘટનાસ્થળે ઘસી ગયેલી પોલીસે અકસ્માત(accident)ગ્રસ્ત બન્ને વાહનોને સ્થળ પરથી દુર કરીને ટ્રાફિક ક્લીયર કર્યો હતો.

Other News : ચરોતરના વધુ એક ગામમાં ઘટના સામે આવી : રાત્રે દોઢ ફુટનો અવકાશી પદાર્થનો ટૂકડો મળ્યો

Related posts

આણંદ જિલ્લામાં આજે વધુ ૧ કેસ : કુલ ૧૦ પોઝીટીવ, રાજ્યમાં કોરોનાનો આંકડો ૬૦૦ને પાર…

Charotar Sandesh

આણંદ લોકલ ક્રાઈમ બ્રાંચે એક્સપ્રેસ વે ઉપર ટ્રકમાંથી ૧૦ લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો

Charotar Sandesh

આણંદ પાલિકા દ્વારા રસ્તાઓના ખાડા પૂરવાની કવાયત શરૂ : રોડ કમિટી ચેરમેને આ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

Charotar Sandesh